પોતાના પૂર્વ બોયફ્રેન્ડ રણવીર કપૂરના લગ્ન પર દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફે પોતાનું મૌન તોડ્યું છે કાલે રણવીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્નના સાત ફેર ફર્યા પુરા દિવસ ગઈ કાલે એમના લગ્નની જ ચર્ચાઓ થતી રહી પાંચ વર્ષ સંબંધમાં રહ્યા પછી બંનેએ એકબીજાથી લગ્ન કરવાનો ફેંશલો લીધો જેમાં કેટલાક નજીકના.
મિત્રો અને પરિવાર વચ્ચેજ લગ્ન કર્યા હવે લગ્ન થતા બધા એમેને શુભેછાઓ પાઠવી રહ્યા છે પરંતુ તેના વચ્ચે રણવીર કપૂરના લગ્નમાં બયાન આપ્યું છે અને તે દિલચસ્પછે હવે એ વાત બધા જાણે છેકે દીપિકા રણવીરના પ્રેમમાં એટલી પાગલ હતી કે દીપિકાએ રણવીરના નામનું ટેટુ પણ બનાવી લીધું હતું જયારે.
રણવીરને મેળવવા માટે કેટરીના કૈફે સલમાન ખાનને પણ પાટુ મા!રી દીધી હતી પરંતુ આ બંને રણવીરને ન મેળવી શકે રણવીરે પહેલા દીપિકાને દગો આપ્યો પછી કેટરીના કૈફને સાઈડમાં કરીને આલિયા ભટ્ટનો હાથ પકડી લીધો પરંતુ હવે સમય વીતી ચુક્યો છે રણવીર અન્રે આલિયાના લગ્ન પર દીપિકા અને કેટરીનાએ શુભેછાઓ પાઠવી છે.
દીપિકાએ આલિયાની પોસ્ટ પર કોમેંટ કરતા લખ્યું તમને બંનેને જીવનભરનો પ્રેમ જીવનમાં હસી શુભકામનાઓ સાથે દિલવાળી ઈમોજી પણ મૂકી છે જયારે કેટરીનાએ રણવીર અને આલિયાની ફોટો શેર કરતા કહ્યું તમને બંનેને શુભેછાઓ અને ખુશીઓ તેના સાથે કેટરીનાએ દિલ વાળી ઈમોજી પણ મૂકી છે અત્યારે તો ત્રણેને પોતાનો પાર્ટનર મળી ગયેલ છે.