બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એની બોલ્ડ અદાઓ અને હોટ ફીગરને લઈને ખુબ પ્રચલીત છે એમને ઘણી ફિલ્મોમાં મેઈન હીરોઈન ની ભુમિકા ભજવી છે પોતાની અગ્રેજી ભાષાની ફાવટ ના કારણે એમને હોલીવૂડ માં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એક ઈન્ટરવ્યુ દરમીયાન એને કેરીયર વિશે.
પુછવામાં આવ્યું ત્યારે એને જવાબ આપતા કહ્યુંકે હું કાંઈક મોટું પ્રાપ્ત કરવા માગુંછું મેં હંમેશા મોટું સ્થાન પ્રાપ્ત કરવાના પ્રત્યત્નો કર્યા છે અને જીવનમાં ખુબ સંઘર્ષ કરી રહી છું અમેરીકામાં ૧૦ વર્ષ આ વિષય પર વિતાવ્યા છે બોલીવુડ માં સફળતા મેળવ્યા બાદ હું હોલીવૂડમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત.
કરી શકીશ એવી મને આશાછે મેં ભારતમાં બોલીવુડ માં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે મને ગૌરવ છે એવી જ રીતે હું વિદેશમાં પણ એક્ટ્રેસ રુપે અગ્રેજી ભાષામાં કામ કરી શકું આપની જાણ ખાતર પ્રિયંકા ચોપરા અમેરીકાના ટીવી શો ક્વાટીકોમા પ્રથમવાર અભિનય કર્યા બાદ તે ધ મેક્ટીક રીસરેક્સન બેબોચ.
અને ઈઝ નોટ રોમેન્ટિક જેવી હોલીવૂડ ફીલ્મોમા અભિનય કર્યો છે ગયા દિવસોમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પહેલાં બાળકનું સ્વાગત કર્યું એમણે સરોગેટ મધર દ્વારા માલતી નામની બાળકીનું સ્વાગત કર્યું તેને લઈને બંને કોલ ખુબ જ ખુશ છે અને અત્યારે એ પોતાના બાળક સાથે સમય વ્યતીત કરી રહી છે.