પૂજા હેગડે અત્યારે કેટલાય પ્રોજેક્ટને લઈને ખુબજ વ્યસ્ત છે જેમાં એક પ્રોજેક્ટ સલમાન ખાનની આવનાર ફિલ્મ કભી ઈદ કભી દિવાલી પણ છે પહેલી વાર થશે જે દર્શકોને સલમાન ખાન અને પૂજા હેગડે એક સાથે સિનેમાઘરોમાં જોવા મળશે હાલમાંજ પૂજા હેગડેએ સલમાન ખાન વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે.
પૂજા હેગડેએ બોલિવુડ હંગામામા ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે સલમાન ખાન બહુ પ્રેમાળ અને સાચા માણસ એટલે કોઈ એવા વ્યક્તિ સાથે કામ કરવું સરળ છે હંમેશા હું કહેતી આવી છું એમની આ વસ્તુ મને પસંદ છે અને જો તમે કોઈ માણસને પ્રેમ કરો છોતો તરતજ બતાવી શકો છો અને જો તેઓ તમને નફરત કરો છો.
ત્યારે એ પણ જણાવી શકો છો પૂજા હેગડેએ કહ્યું કે સલમાન જેવો સાચો માણસો કોઈ નથી જણાવી દઈએ હમણાં સલમાન અને પૂજાનો એક વિડિઓ સામે આવ્યો હતો દુબઈના સ્ટેજ શોનો જેમાં ઝૂમ્મે કી રાત ગીત પર બંનેએ જબરજસ્ત ડાન્સ કર્યો હતો આ દરમિયાન બંને ખુબજ ચર્ચામાં આવ્યા હતા મિત્રો તમે શું કહેશો આ બાબતે.