બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયા છે આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેમાં દીપિકા પાદુકોણ મુખ્ય અભિનેત્રી અને જોન અબ્રાહમ પણ વિલનના પાત્રમાં જોવા મળશે ફિલ્મમાં શાહરુખ ખાન સાથે.
જોન અબ્રાહમ છેલ્લે સુધી લડત આપતા જોવા મળશે એ વચ્ચે તાજેતરમાં જોન અબ્રાહમ ગાનીયર હેલ્થ પ્રોડક્ટ્સ પ્રમોટ કરવા પહોંચેલા હતા તેમને મિડીયા ઈન્ટરવ્યુ દરમિયાન હેલ્થ ટીપ્સ આપી હતી અને લોકોને જંક ફુડ નું ઓછું સેવન કરવું સાથે કોઈ પણ પ્રોડક્ટ નો ઉપયોગ તેના અભિપ્રાય સાથે કરવો એવી ઘણી.
બધી બાબતો કરી હતી સાથે ફિટનેશ અને બોડીગગ્રોથ થી પણ ટીપ્સ પોતાના ચાહકોને આપી હતી આ દરમિયાન તેમને પઠાન ફિલ્મ વિશે પુછતા તેમણે આ પ્રશ્ન ને ટાળી દિધો હતો અને આગળ નો પ્રશ્ન પુછો એમ જણાવ્યું હતું ફરી એક વાર તેમને શાહરુખ ખાન ની પઠાન ફિલ્મ ની બોડી વિશે પ્રશ્ન પુછતા.
એમને જણાવ્યું હતું કે ફિલ્મી જીવન અને વાસ્તવિક જીવનમાં ઘણા તફાવતો હોય છે જે દેખાય છે તે હોતું નથી અને હોય છે એ દેખાતુ નથી તમે માત્ર દેખાવ નહીં વાસ્તવિકતા ને અનુસરો ફિલ્મો માત્ર મનોરંજન માટે હોય છે પરંતુ વાસ્તવિક જીવનમાં કોઈ પણ પ્રોડક્ટ આપણા ને કેટલો ફાયદો કરે છે.
એ જોવો હું સામાન્ય રીતે જંક ફૂડ નું સેવન ટાળું છું અને ઘણા વર્ષો થી જીમ વર્કઆઉટ કરુ છું દરેકની અલગ પસંદ હોઈ શકે એમ ગોળ ગોળ જવાબ આપીને મિડીયા સાથે ફિલ્મ પઠાન અને શાહરુખ ખાન ની બોડી વિશે ના પ્રશ્નો પર તેઓ એ કોઈપણ જાતની પ્રતિક્રિયા આપી નહોતી બોલીવુડ.
ફિલ્મ પઠાન રીલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે જોન અબ્રાહમ આ ફિલ્મ માં મુખ્ય વિલન તરીકે જોવા મળશે પરંતુ કોઈપણ જાતનું ફિલ્મ નું પ્રમોશન કરતા તેમને ક્યારેય જોયા નથી તેઓ પોતાના આ ઈન્ટરવ્યુ માં પણ ફિલ્મ પઠાન વિશે વાત કરવા નહોતા માગંતા જોન અબ્રાહમે ઘણી બધી.
ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે અભિનય કર્યો છે તેઓ ઓછી ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળ્યા છે બોલિવૂડ ફિલ્મો માં હંમેશા દર્શકો એ જોન અબ્રાહમનો દમદાર અભિનય ખુબ પસંદ કર્યો છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ પઠાન ના બોયકોટ ના ટ્રેડ વિશે તેમને મૌન રહેવાનું પસંદ કર્યું હતું.