Cli

અમેરિકામાં માછલીઓનો વરસાદ શું કારણ હોય છે માછલીઓ આકાશમાં થી પડવાનું જાણો…

Ajab-Gajab Breaking

આપણે પાણીનો વરસાદ તો સાંભળ્યો હશે પરંતુ શું તમે ક્યારેય માછલીઓનો વરસાદ સાંભળ્યો છે હાલમાં બધાને નવાઈ લાગી જયારે એમાંથી માછલીઓ પડી રહી હતી લોગોના ગાર્ડનમાં અને ઘરની બહાર માછલીઓ જ માછલીઓ જોવા મળી આ મામલો અમરિકાનો છે વિડિઓ તેમણે સોસીયલ મીડિયામાં સેર કર્યો છે.

તેમને વિડિઓ સેર કરતા કહ્યું તમે માછલીઓનો વરસાદ જોયો વરસાદ સાથે માછલીઓ પડી રહી છે જણાવી દઈએ જયારે વરસાદ સાથે કોઈ માછલી જેવું પડે ત્યારે તેને એનિમલ વરસાદ કહેવાય છે મામલો અમેરિકાનો સામે આવ્યો છે જેમને વિડિયો અને ફોટો શેર કર્યા છેકે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થયો.

એક એ જણાવ્યું કે તેઓ જયારે ઓફિસમા કામ કરી રહી હતી ત્યારે બહારથી જોયું તો જોરથી પવન અને વરસાદ ચાલુ હતો જયારે કાચની બારી ખોલી જોયુ તો પાણી સાથે કેટલીયે માછલીઓ પણ પડી રહી હતી હવે આ માછલીઓનો વરસાદ થવાનું કારણ શુંછે.

તેના પર એક એક્સપર્ટે જણાવ્યું કે જયારે વધુ પવન અને તોફાન હોય છે ત્યારે માછલીઓ પવન સાથે આગળ અને ઉપર ચાલી જાય છે અને જે કંઈ ઉપર જાય છે તેને પાછું આવવું જ પડે છે ત્યારે વરસાદ સાથે હવામાં યડેલ માછલીઓ પાછી નીચી પડી રહી હતી જણાવી દઈએ.

ટેક્ષાસમાં છેલ્લા સમયથી બે ભારે તોફાન આવી ચુક્યા છે જેમાં ભારે હવા સાથે આ માછલીઓ નદીથી હવા સાથે વાદળમાં મિલન થઈ ઉડી ગઈ અને વરસાદ સાથે પડવા લાગી આ તમામનો વીડિઓ બનાવી લોકોએ સોસીયલ મીડિયામાં સેર કર્યો હત મિત્રો તમારે શુ કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *