મિત્રતાની એક અનોખી કરુણ ઘટના વડોદરા શહેર માંથી સામે આવી છે જેમાં વડોદરા પાણીગેટ વિસ્તારમાં રહેતા દેવ કહાર ઉમંર 17 અને ગૌતમ કહાર ઉંમર 17 અને દંતેશ્વર સાંઈનાથ વિસ્તારમાં રહેતો કિશન વણઝારા ઉમંર 18 ત્રણેય મિત્રો મંજુસર જી આઈડીસી થી બુટેલ પર વડોદરા આવી રહ્યા હતા.
એ સમયે આસોજ પાટીયા નજીક એક રોગં સાઈડ માં આવતા બોલેરો જીપ ચાલકે અડફેટે લેતાં બુલેટ સાથે ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા જેમાં કિશન વણઝારા જે બાઈક ચલાવતો હતો તેનું ઘટના સ્થળે જ કરુણ મો!ત નિપજ્યું હતું જ્યારે અકસ્માતમાં ગંભીર હાલતમાં ગૌતમ કહાર નું પણ.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મો!ત થયું હતું અને દેવ કહાર ને પગ માં અને કમર માં ગંભીર ઇજાઓ આવેલીછે જે હોસ્પિટલમાં સારવાર હેઠળછે આ ઘટના માં દેવ કહાર ના પિતા રજનીસ કહારે જણાવ્યું હતું કે કિશન વણઝારા જે મંજુસર કંપની પાસે નોકરી કરતો હતો તેના બાઈકને પચંર પડતા.
ગૌતમ કહાર ને અને દેવ કહાર ને મદદ માટે બોલાવ્યા હતા આ દરમિયાન તેઓ કિશન વણઝારા ને લઈ ત્રણેય મિત્રો ઘેર આવી રહ્યા હતા એ સમયે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કશુરવાર બોલેરો જીપ ચાલક ની પોલીસ તપાસ કરી રહી છે ઘટના સ્થળે માહીતી મેળવીને પોલીસે.
કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના ની જાણ થતાં પરીવારજનો હોસ્પિટલમાં આક્રંદ કરી રહ્યા હતા અને પોતાના દિકરાઓ પાછડ એ બોલેરો જીપ ચાલક જ જવાબદાર છે એવું જણાવી તેને પકડવા પોલીસ ને અશ્રુ ભિની આંખો થી વિનંતી કરી રહ્યા હતા પોસ્ટ માં ૐ શાંતિ કોમેંટ કરવા વિનંતી.