બિગબોસ ઓટિટિ માંથી બહાર નીકળીને સોસીયલ મીડીયામાં પોતાના અજીબો ગરીબ ડ્રેસીંગ સેન્સથી લોકોને આકર્ષિત કરવા વાળી ઉરફી જાવેદ દરેક દિવસે ચર્ચામાં રહે છે ફેશન આઇકોન બની ગયેલી ઉરફી જાવેદ દરરોજ કઈકને કંઈક એવું કરે છેકે જેનાથી તેઓ ઇન્ટરનેટમાં વાયરલ થઈ જાય છે હવે એક્ટરે.
નવો એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ ગ્લેમરસ અને બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે હકીકતમાં ઉરફી જાવેદે ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ સ્નૂકર ટેબલ પર પોતાની ગેમિંગ સ્કિલ બતાવતી જોવા મળે છે અહીં એક્ટરે ઓરેંજ કલરનું ટોપ પહેર્યું છે અને અહીં તેઓ સ્ટાઈલિશ અંદાજમાં ગેમ રમતા જોવા મળી રહી છે.
પોતાના અજીબો ગરીબ ફેશનથી લોકોમાં ચર્ચાનો વિષય રહેતી ઉરફી જાવેદના આ રિવીલિંગ લુક જોઈને ફેન્સ પણ હેરાન છે હમેંશાની જેમ આ આઉટફિટમાં પણ ઉરફીએ બોલ્ડનેશની તમામ હદો પાર કરી છે તેનું નારંગી કરલનું ટોપ એક પાતળી દોરીથી જોડાયેલ છે વિડિઓ સામે આવતા જ લોકો ઉરફીને ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે.