બોલીવુડમાં આપણે ઘણી વાર જોઈએ છીએ એક્ટર લગ્ન પહેલા પ્રેગ્નેટ થાય છે અને જેવા એમને પ્રેગ્નન્સીની ખબર પડે છે તેના બાદ તેઓ લગ્ન કરી લેછે દિયા મિર્ઝાએ પણ એવું કર્યું હતું અને હવે ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરને પણ લગ્ન બાદ પણ એવું કહેવામાં આવી રહ્યું છે હકીકતમાં ફરહાન અને શિવાનીએ.
ચાર વર્ષ બાદ લગ્ન કર્યા છે બંનેએ લગ્ન કોઈ રીતરિવાજ મુજબ નથી કર્યા માત્ર કાનૂન મુજબ બંનેએ એકબીજાના લગ્ન કર્યા છે નહીં સાત ફેરા ફર્યા કે નહીં નિકાહ પઢ્યા બંનેના લગ્ન મુંબઈ જોડે ખંડાલામાં અખ્તરના ફાર્મ હાઉસ પર કરવામાં આવ્યા એવામાં ફરહાન અને શિવાનીની જે તસ્વીર સામે આવી છે.
તેને જોઈને લોકો કહી રહ્યા છેકે શિવાની પ્રેગ્નેટ છે તસ્વીરમાં શિવાની રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે બહુ સુંદર દેખાઈ રહી છે પરંતુ તસ્વીરમાં શિવાનીનું બેબી બંમ્પ દેખાઈ રહ્યું છે અહીં એજ કારણે શિવાનીને જોઈને લોકો એ કહી રહ્યા છેકે શિવાની પ્રેગ્નેન્ટ હતી એટલા માટે તાત્કાલિક ફરહાને લગ્ન કર્યા છે.
સોસીયલ મીડીયમ લોકોએ શિવાનીને જોતા જ કહી દીધું કે શિવાની તો પ્રેગ્નેટ છે પરંતુ હકીકતમાં શિવાનીએ ડ્રેસ એવો પહેર્યો છે ડ્રેસની ડિઝાઇન એવી છે અને ઉપરથી ફોટોગ્રાફરની કરામતથી એ પ્રકારનો ફોટો આવી ગયો છે અહીં તેના કારણે શિવાની અને ફરહાનને લગ્નની શુભેછાઓ કરતા પ્રેગ્નેટ છે તેની શુભેછાઓ લોકો આપી રહ્યા છે.