હાલમાં ખુપુરા ગામમાં ફરી એક વાત મીડિયાના લોકો ઇન્ટરવ્યુ માટે ગયા હતા જ્યાં સીમા હૈદરને લઈને કેટલાક સવાલ પુછવામાં આવ્યા હતા જેના બારામાં આપણે આગળ વાત કરવાના છીએ હાલમાં મોહમ્મદ નામનો એક વ્યક્તિ સીમાના ઘરે આગળ આવ્યો હતો.
કહેવામા આવે છે કે જ્યારે આ વ્યક્તિ સીમાને જોવા માટે જ આવ્યો હતો જેની સાથે મીડિયાના લોકોએ વાત કરી હતી મીડિયાના લોકોએ કહ્યું કે સીમાનું કહેવું છે કે હું સચિનના પ્યારમાં અહિયાં આવી છું ત્યારે વ્યક્તિએ જવાબ આપ્યો કે બોર્ડર કૂદીને આવી છે.
વ્યક્તિએ આગળ જણાવ્યુ કે પ્યારમાં તો પ્યારી રીતે આવવું જોઈએ હાલમાં સીમા હૈદર પાસપોર્ટ વગર આવી ગઈ છે જો સીમાને પ્યાર હોત જ તો આટલી બધુ પૂછપરછ શા માટે હોવી જોઈએ ? જ્યાર વ્યક્તિથી પુછવામાં આવ્યું કે સીમા જો બીજા કોઈ સલિમથી મોહબ્બત કરતી તો શું લોકો ઓબ્જેકશન ઉઠાવતા ?
આના જવાબમાં વ્યક્તિએ કહ્યું કે છોકરો હિન્દુ અથવા મુસ્લિમ કેમ ના હોટ ઓબ્જેકશન તો ઉઠાવવામાં જ આવતું કારણકે તે બોર્ડર પાર કરીને આવી છે હાલમાં વ્યક્તિનું કહેવું છે આખરે સીમા બોર્ડર કૂદીને આવી કઈ રીતે ?
આ સાથે બાજુમાં ઉભેલા વ્યક્તિએ જણાવ્યુ કે મારા ધ્યાનમાં પાકિસ્તાનમાં એક મંદિર હતું જેણે તોડી નાખવામાં આવ્યું છે આ પ્રકારના ફેક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે જે ખૂબ જ ખોટું છે.
મીડિયાના લોકોએ પૂછ્યું કે સીમા હૈદર જાસૂસ છે શું તમને શું લાગે છે ? આનો જવાબ આપતા જણાવ્યુ કે પ્યાર ના લવ જેહાદમાં જાસૂસી આવતી નથી જ્યારે સીમા બતાવે છે કે જે સચિનના પ્યારમાં આવી છે તે માટે તે જાસૂસ ન કહેવાય.