ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદી પર ભ!ડકતા સણસણતો જવાબ આપ્યો છે જેવા જ યાસીન મલિકને ઉંમર કેદની સજા મળી એવા શાહિદે આફ્રિદી એ એમાં દખલગીરી કરતા કહ્યું ભારતમાં જબરજસ્ત માનવ અધિકારોના હનન સામે અવાજોને ચૂપ કરાવવાના.
નિરંતર પ્રયાસ નિરર્થક છે યાસીન મલિક સામે મનઘડન આરોપો કાશ્મીરની આઝાદીના સંઘર્ષને રોકી નહીં શકે યુએસથી મારી વિનંતી છે કાશ્મીરના નેતાઓ સામે જે અનુચિત અને અવૈદ્ય થઈ રહ્યું છે તેન પર નજર રાખે જેના સાંભળતા જ વિવેક અગ્નિહોત્રી તેના પર ભ!ડકતા જોવા મળ્યા અહીં તેના પર વિવેક.
અગ્નિહોત્રીએ સણસણતો જવાબ આપતા કહ્યું એ દિવસનો વાયદો હતો આફ્રિદી હવે અમે બતાવસુ અને તમે જોશો વિવેક અગ્નિહોત્રી જ નહીં લોકોએ પણ અફ્રિદીની કલાસ લીધી હતી સોસીયલ મીડિયામાં યુઝરો પણ અફ્રિદીને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવી શકો છો