ભારતીય ક્રિકેટ ટીમ ઇન્ડિયા ના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હંમેશા સોશિયલ મીડિયામાં હાઈલાઈટ રહે છે તાજેતરમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2022 દરમિયાન ભારત ફાઇનલ સુધી ના પહોંચી શક્યું પરંતુ વિરાટ કોહલી એ ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેના થકી ચાહકોનો પ્રેમ વિરાટ કોહલી.
પર અનહદ વરસ્યો હતો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના ટુર પરથી પાછા ફરીને હાલ વેકેશનના મૂળમાં તેમની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર સપોર્ટ થયા હતા આ દરમિયાન મેચિંગ વાઈટ કોમ્બિનેશન સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જોવા મળ્યા હતા.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના મોઢા પર માસ્ક લગાડેલા હતા જ્યારે પેપરાજી એ તેમને માસ્ક હટાવીને તસવીરો ખેંચવાનું કહ્યું એ સમયે વિરાટ કોહલીએ પોતાના ચહેરા નું માસ્ક હટાવીને પેપરાજીને ઘણા પોઝ આપ્યા જ્યારે તેઓ આગળ વધ્યા ત્યારે ફરીવાર તેમને પેપરાજી એ માસ્ક.
કાઢવાનું કહેતા વિરાટ કોહલી નારાજ થઈને કહી રહ્યા હતા કે અરે યાર અત્યારે તો તમે તસવીરો ખેંચી કેટલી વાર પોઝ આપુ આપને મારે લેટ થાય છે ફ્લાઇટ નીકળી જાય છે પરંતુ પેપરાજીએ રિક્વેસ્ટ કરતા વિરાટ કોહલી માની ગયા હતા અને અનુષ્કા શર્માને પોતાની બાહોમાં લેતા ફરી.
પેપરાજીને પોઝ આપ્યા હતા સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો બેહદ શાનદાર લુક છવાઈ ગયો હતો વાઈટ ટીશર્ટમાં તેમને હાર્ટ ઈમોજી સાથે અનુષ્કા શર્માનો પહેલો અક્ષર એ દોરાવેલો હતો સ્ટાઇલિશ દાઢી અને સ્ટાઇલિશ ચશ્મા સાથે વિરાટ કોહલી શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.