Cli
મોટી સિક્યુરિટી વચ્ચે પણ વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા ને મુંબઈ ની સડકો પર ઘેરી લીધી અને પછી જે થયું...

મોટી સિક્યુરિટી વચ્ચે પણ વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા ને મુંબઈ ની સડકો પર ઘેરી લીધી અને પછી જે થયું…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ની ધર્મપત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કલા ને લઇ ને ખુબ ચર્ચાઓ માં છવાઈ છે જે ફિલ્મ માં બોલીવુડ ફિલ્મ સ્વ ઈરફાન ખાન નો પુત્ર બાબીલ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે જેમાં અનુષ્કા શર્મા અહમ ભુમીકા માં જોવા મળે છે.

ફિલ્મ કલા નું ટ્રેલર સામે આવ્યા બાદ દર્શકો એ આ ફિલ્મ માટે ખુબ આતુરતા વ્યક્ત કરી છે તાજેતરમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પુમા બ્રાન્ડ સોપ ની ઓપનિંગ માં મુંબઇ ની સડકો પર જોવા મળી હતી 25 થી વધારે બાઉન્સર ની વચ્ચે અનુષ્કા શર્માએ ભવ્ય એન્ટ્રી કરી હતી સડકો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

અને ઘેરો કરીને અનુષ્કા શર્માને શોપ ની અંદર પહોંચાડી હતી અનુષ્કા શર્મા એ વાઈટ આઉટફીટ માં ઓપન શર્ટ રાખી પુમા ની સ્પોટ બ્રા ફોન્ટ કરી ને મિડીયા ને પોઝ આપ્યા હતા તેને પુમા બ્રાન્ડ ને પ્રમોટ કરવા ખાશ પુમા બ્રાન્ડ ના શુઝ સ્પોટ આઉટફીટ અને પુમા બ્રા પહેરેલી હતી લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં તે ખૂબ જ સુદંર લાગી રહી હતી.

તેને જોતા ફેન્સ ખુબ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા હજારોનું ટોળું રસ્તા પર જોવા મળ્યું હતું જે દરમિયાન અનુષ્કા શર્માની ગાડી પણ ફેન્સના ટોળા વચ્ચે ફસાઈ ગઈ હતી 25 થી વધારે બાઉન્સર હોવા છતાં ટોળાને કાબુ કરી શકતા નહોતા અનુષ્કા શર્મા ગાડી પર ઉભી રહીને ફ્લાઈંગ કિસ થી પોતાના ફેન્સને આવકાર આપી રહી હતી.

અને પોઝ આપી રહી હતી આ દરમિયાન ટ્રાફિક પોલીસ આવતા સ્થિતી નિયંત્રણમાં આવી હતી અને ભિડ ને હટાવી ને અનુષ્કા શર્મા ને જવા રસ્તો કરી આપ્યો હતો જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અનુષ્કા શર્માના અંદાજને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા અને તેના આ લુક પર લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *