Cli
ભગવા રંગની બ્રાલેટ પહેરી રામાનંદ સાગરની પૌત્રી મુંબઈની સડકો પર ફરવા નીકળી, લોકો બોલ્યા દાદા ની તો શર્મ ભર...

ભગવા રંગની બ્રાલેટ પહેરી રામાનંદ સાગરની પૌત્રી મુંબઈની સડકો પર ફરવા નીકળી, લોકો બોલ્યા દાદા ની તો શર્મ ભર…

Bollywood/Entertainment Breaking

ભારતભરમાં સૌથી વધારે લોકપ્રિયતા ધરાવતી ટીવી સીરીયલ રામાનંદ સાગરની રામાયણ દર્શકો આજે પણ ભૂલી શકતા નથી ટીવી સીરીયલ રામાયણ નો એક રેકોર્ડ રહ્યો છે કે સૌથી વધારે સમય સુધી ચાલનાર ટીવી શો અને લોકોની પહેલી પસંદ આ શો રહ્યો છે રામાનંદ સાગર ખુબ જ આધ્યાત્મિક.

અને ધાર્મિક વૃત્તી ધરાવતા હતા પણ તાજેતરમાં તેમની પૌત્રી ને જોઈ લોકો હેરાન રહી ગયા હતા 24 વર્ષીય સાક્ષી ચોપરા પોતાના બોલ્ડનેસ અને હોટ લુકને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે રામાનંદ સાગર ની પૌત્રી હવે આકર્ષક નું કેન્દ્ર બની ચુકી છે સાક્ષી ચોપરા વિદેશ માં રહે છે પરંતુ આ દિવસો માં તે ભારતમાં છે .

રામાનંદ સાગર ની આ વેસ્ટન સંસ્કૃતિ ને પ્રેમ કરતી પૌત્રી ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે પોતાની હોટ અને બોલ્ડ બિકીની અને વેસ્ટર્ન આઉટફીટ માં પોતાના આકર્ષક ફિગર ને ફોન્ટ કરીને ફેન્સને મદહોશ બનાવતી રહે છે તાજેતરમાં સાક્ષી ચોપરા મુંબઈ ની સડકો પર ભગવા રંગનુ આઉટફીટ.

પહેરી પહોંચી હતી તેના ચપ્પલથી લઈને તેના વાળ સુધી ભગવા રંગથી રંગાયેલું હતું આ દરમિયાન વેસ્ટર્ન સ્ટાઇલિશ આઉટ ફીટમાં તેને પોતાના ટોપના બટન ખુલ્લા રાખીને ડીપનેક બ્રાલેટમાં પોતાના મધમસ્ત ભરાવદાર નિતંબોને ફોન્ટ કર્યા હતા તેની માદક અદાઓ અને કામુક અંદાજ જોતા ફેન્સ મદહોશ થયા હતા.

તેને પોતાના મદમસ્ત ફિગર ને ફોન્ટ કરી પેપરાજી ને પોઝ આપ્યા હતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી હતી જેના પણ ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા બધા સોશિયલ મીડિયા યુઝરો તેને ભગવા રંગ નું અપમાન કરતી જણાવી ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *