બોલીવુડનું ક્યૂટ કપલ અનુષ્કા શર્મા વિરાટ કોહલી વર્ષ 2021ની 11 જાન્યુઆરીએ પુત્રી વામિકના માતા પિતા બની ગયા હતા એવામાં એમની નાની પરીને દુનિયામાં આવ્યે 1 વર્ષ થઈ ગયું છે સ્વાભાવિક છે ગ્રેટ કપલ માટે આજનો દિવસ ખાસ હશે જોઈએ તો વિરાટ કોહલી અને અનુષ્કાએ પુત્રી વામિકાથી.
જોડાયેલ દરેક ખબર સેર કરી છે જેમાં વામિકાના જન્મ દિવસ બાદ પહેલી ફેમિલી તસ્વીર હોય કે જન્મના છ મહિના પુરા થયા ની ખુશીમાં સેલિબ્રેશન હોય જણાવી દઈએ આ ગ્રેટ કપલે પુત્રી વામિકાનો ચહેરો આજ સુધી પબ્લિકને નથી બતાવ્યો ગમે ત્યાં જાહેરમાં જાય ત્યારે વામિકાને મોઢું સંતાડીને જતા દેખાય છે.
અનુષ્કા શર્માએ એ પોતાના ઓફોસીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સેલ્ફી શેર કરી જેમાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે દેખાઈ હતી સ્ટોરી સાથે મજેદાર કેપશન લખ્યું હતું જેમાં લખ્યું કોણ સાડા નવ લાગે સુવા જાય છે અનુષ્કા અને વિરાટની આ તસ્વીર ચાહકોએ પસંદ કરી હતી અને વામિકાને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.