Cli

વફાદાર કર્મચારીએ જ્વેલરી શોપમાં 7 મિનીટમાં 1.66 કરોડની ચોરી કરી!

Uncategorized

નમસ્કાર દુનિયામાં એમ તો ઘણા બધા મહાન લોકો થઈ ગયા પણ આ મહાન લોકોમાંનું એક વાક્ય ખૂબ જાણીતું છે કે મહેનત એટલી શાંતિથી કરો કે તમારી સફળતા જે છે તે શોર મચાવી દે તો આજે આવી જ સફળતાની વાત કરવી છે જેણે એટલો શોર મચાવી દીધો છે આ એક ચોરીની વાત કરવી છે જે અત્યારે ખૂબ શોર મચાવી રહી છે હું વાત કરી રહ્યો છું અમદાવાદના એક જ્વેલરી શોપમાંથી બહાર આવેલા સીસીટીવી ફૂટેજ ત્યાની એક કર્મચારી દેખાવે તમને લાગે નહીં કે આ કર્મચારી આવું કામ કરી જશે અને લગભગ લગભગ દોઢ કરોડએ કરોડને 66 લાખના દાગીના અમુક મિનિટોની અંદર ચોરી કરી જશે અને એ પણ હસતા હસતા એટલી સિફતપૂર્વક કે તમે કહેશો કે ભાઈ આ તો ચોર જે છે તે કળા કરી ગયો એમ તો ચોરી એક કળા જ છે હાથમાં હાથની કળા છે પણ ચોરી કરવો ગુનોએ નથી પણ જો તમે પકડાઈ જાવ તો ગુનો છે તો આજે એવી જ એક વાર્તા છે એ કળા થઈ છે પણ બાદમાં સીસીટીવીમાં પકડાઈ ગઈ છે તો આજે એ આખા સીસીટીવીને આપણે એક્સલુ સીસીટીવીને આપણે આજે જોવાના છે એક પછી એક એક પછી એક કેટલી વારસાત મિનિટની અંદર ચોરી થાય છે

તે જોવાના છે અને સૌથી પહેલા અત્યારનો જે માણસ છે તેને તમારે જાણવું હોય તો કઈ રીતે જાણો તો તમે એના સોશિયલ મીડિયા સ્ટેટસથી જાણો તો આજે આપણે આ જે વ્યક્તિ છે તેમના સોશિયલ મીડિયા પર જે તેમણે સ્ટેટસ મૂક્યા હતા તેની ઉપર વાત કરીએ કે કઈ રીતે એક વ્યક્તિ જે છે તે સોશિયલ મીડિયામાં અલગ હોય છે અને વાસ્તવિકતામાં અલગ હોય છે વાત કરી લઈએ તેમના એક ફોટોની જેમાં એવું લખ્યું હતું કે જિંદગીમાં મિલને વાલા હર શખસ હોલીસા હોતા હે કોઈ રંગ બદલ દેતા હે તો કોઈ રંગ ભર દેતા હે હમણે પણ 11 મહિના પહેલા જ આ કંપની જોઈન કરી હતી આ શોપ જોઈન કરી હતી અને 11 મહિનાની અંદર જ પોતાનો રંગ અસલી રંગ જે છે તે બદલી દીધો અને દેખાડીએ દીધો બીજો એક ફોટો છે જેમાં તેમણે એવું લખ્યું હતું ફિર સે એક કહાની લીખ રહી હું ઇસ બાર કલમ ભી મેરી કિરદાર ભી મેરા ઓર જીત ભી મેરી હી લીખુંગી આવું લખ્યું તો હતું પણ અત્યારે પોલીસ જે છે તે તેમને શોધી રહી છે અને તેમની જીત ક્યાર સુધી ચાલે છે તે જોવું રહ્યું બાદમાં આઈ હેવ ઓન્લી વન રૂલ સ્ટે લોયલ સ્ટે રયલ એ ઓર સ્ટે અવે આમાં તેઓ વાત કરી રહ્યા છે કે તેમને એક જ રૂલ છે કે કા તો તમે લોયલ એટલે કે વફાદાર રહો હવે ચોરીની વાત કરે વાત ચોરી જે કરી છે તે વફાદારીની વાત કરે છે અથવા તો કહ્યું છે કે તમે સાચા રહો

અને પછી લખ્યું છે કે અથવા તો પછી દૂર રહો અને તેઓ અત્યારે જ્યારે દૂર થઈ ગયા છે તેમની શોપમાંથી તેમને જ્યારે ફોન કરવામાં આવી રહ્યો છે ત્યારે તેઓ ફોન ઉપાડી નથી રહ્યા ક્યાં છે તેની અત્યારે પોલીસ અને જે શોપના માલિક છે તેઓ શોધખોળ ચાલુ છે. પણ હજી તમે જોડાયેલા રહો હું તમને સીસીટીવી ફૂટેજ બતાવાનો છું અને કઈ રીતે આખી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તે પણ તમે આ વીડિયોમાં જોશો. જબ લોગ ડાગ ઢૂંઢને મે વ્યસ્ત હોતે હૈ તબ સમજ લેના કી આપકી ચમક ઉનસે બરદાસ્ત નહીં હો રહી હૈ અને છેલ્લું છે કે ચહરે દેખ કર નહીં જાન પાઓગે હકીકત મેરી મેં કહીં પથ્થર હું કહીં મોતી હું તો કહીં આઈના હવે આ મોતી પથ્થર કે આઈના આ બેન કોણ છે તેને કરવા કરતાં આપણે સીસીટીવી ફૂટેજ પાસે જઈએ આ આખી ઘટના બની હતી 10 તારીખની આ ઘટના છે અને માફ કરજો 11 તારીખની આ ઘટના છે લગભગ બપોરના 12 વાગ્યે જ્યારે માલિક જમવા ગયા હતા અને આખી આજે જે દુકાન છે તે નિકોલમાં આવેલી છે નરોડામાં આવેલી છે માફ કરજો ક્રિષ્ણાનગરમાં આવેલી છે અને ત્યાં લગભગ 19 જેટલા કારીગરો અને સાથે જે માલિક છે તેઓ કામ કરતા હોય છે અને થયું શું છે તે દિવસનું ત્યારે આપણા સીસીટીવી જોઈએ તો આ છે 11 તારીખનો દિવસ જ્યારે આ અહીં લગભગ બપોરનો સમય છે અને ત્યારે જ્યારે શોપમાં ઘરાગી ઓછી છે ત્યારે આ કામ થઈ રહ્યું છે સામાન્ય રીતે તેઓ જે બોક્સ છે તેને ભરતા હોય છે તેને ચેકિંગ કરતા હોય છે અને પછી મુકતા હોય છે સ્ટોક જે ખાલી થઈ ગયો હોય તેનું ટેલી કરતા હોય છે

એ કર્મચારી 14 જેટલા ટોટલ બોક્સ લઈને આવે છે અને પછી શરૂ થાય છે અસલી ખેલ તમે એક પછી એક એક પછી એક એક પછી એક જોતા જશો કે કેટલી વાર અહીં તેમણે પોતાનો હાથ જે છે તે પોતાના કિસ્સામાં મૂક્યો છે અહીં જોતા જજો દર્શકોસાત મિનિટનો આ આજે આખો વિડીયો છેસાત મિનિટની અંદર કેટલામી કેટલી વાર તેઓ પોતાના ખિસ્સામાં હાથ નાખે છે કઈ રીતે કળા કરે છે તે જોવું ખૂબ રસપ્રદ છે તમને એવું થતું હશે કે જો તેઓ આવી રીતે ચોરી કરે છે તો સામાન્ય રીતે જ્વેલરી શોપમાં સીસીટીવી હોય છે પણ શું તેમને ખ્યાલ નહી હોય કે સીસીટીવી ચાલે છે તેઓ એવું કહે પણ છે કે તું એક કામ કર જા આગળ બેસ હું અહીં જોઈ લઉં છું અને ત્યારબાદ શરૂ થાય છે અસલી ખેલ [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] આ બીજી વાર બીજી વાર તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો હતો અને એક પછી એક એક પછી એક ચાલુ છે બોક્સ ખંગાળવાનું [સંગીત] તેઓ સાથે સાથે વાત પણ કરતા જાય છે અને આ ત્રીજી વાર ત્રીજી વાર તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો છે હજી સુધી દર્શક મિત્રો ફક્ત અને ફક્તબે મિનિટ અને 20 સેકન્ડ થઈ હતી 15 સેકન્ડ થઈ હતી અને તેની અંદર તો એમણે ત્રણ વાર કળા કરી પણ લીધી હતી અને ત્રણ વાર કળા કર્યા બાદ પણ હજી તેઓ રોકાયા નથી ખંગાળવાનું ચાલુ છે લોકોને એવું લાગતું હતું કે તેઓ તો કામ કરી રહ્યા છે પણ ના હવે તેમના ના હાથમાં એક પછી એક તમે જોશો કે તેમના હાથમાં લઈ રહ્યા છે તેમના હાથમાં તેમણે ઘણા બધા આભૂષણો છે તે હાથમાં લઈ રહ્યા છે [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] અને હવે હવે જુઓ આ કેટલામી વાર દર્શક મિત્રોએ તેમણે ચોથી વાર ખિસ્સામાં હાથ નાખ્યો છે. જ્યારે જ્યારે તેઓ ખિસ્સામાં હાથ નાખે છે લાખ લાખની વસ્તુ લઈને મૂકી રહ્યા છે પોતાના કિસ્સાની અંદર [સંગીત] ફરી એક ફરી એકવાર હાથ નાખ્યો છે અને આ પાંચમી વાર તેમણે પોતાના કિસ્સાની અંદર હાથ નાખ્યો છે લગભગ લગભગ તેમણે જે આ જે ચોરી કરી છે તેમાં પોલીસ પાસેથી ફરી એકવાર એમણે કિસ્સામાં હાથ નાખ્યો છે [સંગીત] અને આ છઠ્ઠીવાર તેમણે હાથ નાખ્યો છે કિસ્સાની અંદર અને જ્યારે જ્યારે તેઓ ચોરી કરે છે ચોરીની વાત પોલીસ પાસેથી મળી ત્યારે શું ચોરાવ્યું છે તેની વાત જાણી લઈએ

તો આમાં વીટી ટી છે ઘડિયાલો છે ચેન છે સોનાની લકી છે અને સાથે બીજા કીમતી આભૂષણો પેન્ડન્ટ અને તેવા બીજા અન્ય કીમતી આભૂષણો જે છે તે તેમણે ચોર્યા છે હવે આ પાર્ટ ટુ છે તેમને ખ્યાલ નહીં હોય કે કેમેરો અહીં નથી પણ હજી તે જે છે તે ખૂબ જ સિફતપૂર્વક ચોરી કરી રહ્યા છે અને આ દરવાજો ખોલવો ખૂબ ઈમ્પોર્ટન્ટ છે તેમને લગભગ એવું લાગતું હશે કે દરવાજાની આડમાં હું કળા કરી જઈશ અને કોઈ મને જોઈ નહી શકે તેવી શક્યતાઓ તેમને દેખાઈ રહી હતી [સંગીત] પણ હવે જુઓ આ મોઘી ઘડિયાલો અને તેવું જોઈ રહ્યા છે અને સાથે ટેગ પણ ચેક કરી રહ્યા છે જેના કારણે તેમને ખબર પડે કે કેટલા ગ્રામની આ વસ્તુ છે આની કેટલી કિમતી છે અને કેટલી મૂલ્ય તેનું ધરાવે છે. તેના કારણે તે અવરનવર બેગમાં ખાલી ચોરી નથી કરતા પણ સાથે સાથે ટેગ પણ જોએ છે અને એક હાથમાં ઘણી બધી વસ્તુ તેમણે પહેલાથી જ રાખી છે. અને હવે છ વાર અત્યાર સુધીમાં ચોરી કરી ચૂક્યા છે અને સાથે સાથે વાતચીત પણ ચાલુ છે. અને તે વાતચીત કરતાં કરતાં હવે લગભગ લગભગ આ મૂકી દીધું છે તેમણે પોતાના કોર્ટના કિસ્સામાં વધુ એકવાર સાતમી વખત મિત્રો સાતમી વખત તેમણે પોતાના કોર્ટના કિસ્સામાં શેરવેલો સામાન મૂક્યો છે. અને લગભગ લગભગ અહીં સાત વાર ચોરી કરીને તેમને શાંતિ મળી છે. સાત વાર તેમણે ચોરી કર્યું તો તમે જુઓ કે સાત વાર ચોરી કરી અને તેમાં લગભગ 1 કરોડને 66 લાખ જેટલી કિંમતનો સામાન જે છે તે તેમણે હસતા હસતા સિફતપૂર્વક ચોરી કરી લીધો છે. હવે આપણે સીધા પહોંચીએ પોલીસ પાસે અને પોલીસે આ વિષયમાં શું કહ્યું છે? શું શોધખોળ ચાલુ છે? તેઓ ક્યાં છે અત્યારે તમામ સવાલોના જવાબ મેળવીએ.

નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આભુજ જ્વેલર્સ કરીને જે વેલરની દુકાન આવેલી છે ત્યાં આગળ એક કામ કરતા જે હર્ષિદાબેન સેક્ટરી કરીને છેલ્લા લગભગ 11 એક મહિનાથી આ કામ કરતા હતા એ જે પરમ દિવસે ત્યાં આગળ પોતે સાંજના સમયે પોતાને વહેલા જવું છે અને દુકાનના જે ઓનર છે એની જોડે વાત થઈ ગઈ છે એમ કરીને એ સાંજે 4:30 ની વચ્ચે ત્યાંથી નીકળી જાય છે. ત્યારબાદ રાત્રે જ્યારે આ લોકો ડેલીનો સ્ટોક કાઉન્ટ કરતા હોય છે એ સ્ટોક કાઉન્ટ કરતા હોય તમને ખબર પડી કે જ્વેલરીસમાં દુકાનમાંથી ઘણી બધી જ્વેલરી મિસિંગ છે ત્યારબાદ એ લોકોએસીસીટીવી કેમેરા ચેક કર્યા અને દુકાનમાં જે પણ મિસિંગ સ્ટોક ચેક કરતા ટોટલ 1200 g જેટલું શોરૂમ કે જેની કિંમત 1 કરોડ 60 લાખ જેટલી છે એટલા સોનાના દાગીના જે એમના ત્યાં કામ કરતા હતા એ બેન સાંજે 4ડ ના સફાઈ ગાળા દરમિયાન ત્યાંથી લઈને નીકળી ગયેલા હતા ની જે દાગીના રહે છે એનો સંગર ઘટના સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ આવે છે. જેના આધારે જે જ્વેલર્સના માલિક છે માલિકની ફરિયાદ લઈને નોકર સોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં ટોટલ 1200 g જેટલું સોનું છે અને આ બેન્ડ છે બેન્ડ ત્યાંથી નીકળીને ભાગી ગયેલ છે. જેથી બેંકને પકડવા માટે પણ અલગ અલગ ટીમો કામ કરી રહી છે. સર આ બેંકનું બેકગ્રાઉન્ડ શું છે અને ખાસ તો ચોરી એને કરી હતી તે કયા ઋતુ ઉપર જઈ રહી હતી કે દિશામાં તપાસ કરે છે. જે બહેન છે બહેન અહિયા 11એક મહિનાથી નોકરી કરી રહ્યા છે અહિયા પોતાના મા બાપ જોડે રહે છે

પોતાની બહેન લોકોની જોડે રહે છે અને ચોરી કર્યા બાદ પોતે જ્વેલર્સની બહાર નીકળીને એક રિક્ષામાં બેસે રિક્ષામાં બેસીને આગળ જાય છે એ દરમિયાન આગળ અમારી ટીમો કામ કરી રહી છે એની જોડે પણ અન્ય કોઈ સમૂહ સંડોવાયેલા હશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે તો આ હતી મિત્રો આજની ક્રાઈમ સ્ટોરી કે કઈ રીતે હસતા હસતા આ બેન જે છે જે તેમણે ચોરી કરી લીધી છે તેમની ચોરી કરવાનું પાછળનું કારણ શું હશે તે પણ અત્યાર સુધી આપણને ખબર નથી પણ તેઓ જે સોશિયલ મીડિયામાં જેવા દેખાય છે તેવા રિયલમાં નથી વાસ્તવિકતામાં તેમણે ચોરી કરી છે અને પોલીસ ખૂબ જલ્દીથી તેઓ ચોરી જે છે તે ચોરને પકડી લે છે

અને તેમની સાથે જે મુદ્દા માલ છે તેને પણ પકડી જ લે છે પણ અહીં સવાલ એ પણ થાય છે કે તેઓ પકડાયા કઈ રીતે તો અને તેઓ ચોરી કરીને ભાગ્યા ક્યાં આ સવાલનો જવાબ એ છે કે તેઓ ચોરી કરી લીધી ત્યારબાદ તેમણે સ્ટાફના લોકોને એવું કહ્યું કે મને તો માલિક જે છે તેમણે એવું કહ્યું હતું તું જઈ શકે છે અને એવી રીતે કરીને તેઓ નીકળી ગયા પણ જ્યારે સાંજે માલિક દુકાન પર આવ્યા અને ત્યારે તેમને ખબર પડી કે આ વ્યક્તિ નથી તો તેમણે સવાલ પૂછ્યો અને ત્યારબાદ તેમને થોડી શંકા ગઈ કે થયું શું પછી સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને ત્યાં આખું આ કારસ્થાન જે છે તે ખુલ્લું પડી ગયું છે આ હતી ચોરી તમારું આ વિડીયો પર શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને આવી જ ક્રાઈમ સ્ટોરી જોવા માટે જોતા રહો ગુજરાત તકને હું છું કૃણાલ મને રજા આપો ફરી એકવાર નવી સ્ટોરી સાથે મળીશું ધન્યવાદ [સંગીત] [સંગીત] [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *