Cli

ગુજ્જુ લવ ગુરુના મોત બાદ બાળકો અને પરિવારનું કોણ ?

Uncategorized

નમસ્કાર મિત્રો ગુજ્જુ લવ ગુરુ બનાસકાંઠાનો એ ચહેરો જેણે અનેક લોકોને હસાવ્યા છે અને જે એમનું ગઈકાલે દુખદ અવસાન થયું એને કારણે ગુજરાત ભરમાં એમના ચાહકો છે એમાં દુઃખ જોવા મળી રહ્યું છે ખાસ કરીને એમની ટીમ જે એમની સાથે સક્રિય થઈ કામ કરતી હતી એમાં પણ દુઃખનું મોજું ફરીવળ્યું છે એ લોકોની ટીમ છે એમાં એક જિંદગીભરની ખોટ રહી ગઈ છે અને આ આખી એ ઘટનામાં વિલેજ વોઈસ છે એમાં અત્યારે દુઃખ તો જોવા મળી જ રહ્યું છે પરંતુ સાથે બીજી બાજુ જે ગુજ્જુ લવગુરુ છે એમનો પરિવાર છે એક બાપ છે એનો હાથ જ્યારે માથા ઉપરથી જાય ને ત્યારે એ વેદના કે એ ફિલિંગ્સ ને તમે અનુમાન લગાવી શકો કે ન હું લગાડી શકું કારણ કે બાપ હોય ને ત્યાં સુધી બધું જ રૂડું લાગતું હોય

પરંતુ એજ બાપનો હાથ માથા ઉપરથી જતો રહે ને ત્યારે અનેક સર્કમસ્ટેન્સીસ ફેસ કરવા પડે જે તમે ને હું નથી કરી રહ્યા એનું કારણ છે આપણી પાછળ આપણો બાપ ઊભો છે. હવે એ જ બાપ ગુજ્જુ લવ ગુરુ છે એમના બાળકો પાસેથી જતો રહ્યો છે અને એમના બાળકો છે એ અત્યારે બાપ વિહોણા થઈ ગયા છે એમની પત્ની છે એમની પાસે પતિ નથી એમના મા બાપ છે એમની પાસે જુવાન જોત દીકરો નથી અને આજ ઘટનાને ધ્યાનમાં રાખતા એમના વિલેજ બોયની વિનંતી સામે આવી છે એમને બાળકોને સાથે રાખી એમને લોકોની પાસે વિનંતી કરી છે અને મદદની આશા રાખી છે સર્વપ્રથમ તમે વેલા જો એનું જે નિવેદન સામે આવ્યું છે જે હમણાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યું છે તેને સાંભળો.

નમસ્કાર તમામે તમામ ચાહક મિત્રોને ગઈ કાલની જે દુખદ ઘટના આપણા બધાના પ્રિય અને સૌને હસાડનારો વ્યક્તિ ગુજુભાઈ લવગુરુ આજે આપણી વચ્ચે નથી આ એમના બે નાના બાળકો છે ઘરની પરિસ્થિતિ બાપની છે એમના મમ્મીની માનસિક સ્થિતિ ઘણા વર્ષોથી ખૂબ નબળી છે પિતાની ઉંમર પણ 60 થી 70 વર્ષ છે નાનો ભાઈ છે અને એમના પત્ની છે એ માણસે જીવનમાં હજારો લોકોની સેવા કરી લાખો લોકો ઘરથી રીસાઈ ગયા હોય તો આપણે અવારનવાર એમની સ્ટોરીમાં સોશિયલ મીડિયામાં જોયું છે રીસાઈ ગયેલા માણસોને ઘરે લાવ્યા છે કેટલાય ગરીબોની સેવા કરી દવાખાનોમાં લંપી વખતે ગાયોની સેવા કરી કોનામાં વસ્તીની સેવા કરી એવો ઉદાર મનનો માણસ મળવા જેવો માણસને સદાય એના માટે સૌને હસતો જોવા મળે કોઈ નાના ક્રિએટરો હોય તો એમને મોબાઈલ પકડતા શીખડાયું સોશિયલ મીડિયાથી થોડા ઘણા પૈસા કમાતા શીખડાયું આજે એ વ્યક્તિ એના પરિવારને અને એમને બધાને નોધારો મૂકીને જતો રહ્યો ખૂબ દુઃખ થાય છે આ ગુજરાતના તમામ ક્રિએશરોને વિનંતી છે કે અહીંયા જે એક સ્કેનર આપ્યું છે એ એમના ભાદરનું અકાઉન્ટ છે એની અંદર ફૂલ નહી તો ફૂલની પાંખડી મદદ કરી અને આ બાળકો મોટા થાય કમાતા થાય ત્યાં સુધી એ પરિવાર ને રક્ષણ મળી રહે એના માટે આ બધા મહેનત કરજો તમામે તમામ ક્રિએટરોને પણ વિનંતી છે કે આપ પણ આપના માધ્યમથી વિડીયો બનાવીને ખૂબ વાયરલ કરજો અને આ પરિવારને આર્થિક સહાય થાય

અને લાંબા ગાળા સુધી એમને સહાય મળી રહે એના માટે આપ બધા મહેનત કરજો આવી બધાને વિનંતી છે જય માતાજી આપણે સાંભળ્યું એ નિવેદન અને જેમાં વિલેજ બોય છે એ વિનંતી કરી રહ્યા છે એમની વેદના વ્યક્ત કરી રહ્યા છે ગઈકાલે પણ આપણે વિલેજ બોયઝ એમની ટીમ સાથે વાત કરી હતી ત્યારે એમની ટીમ છે એ ભાંગી પડી તી એ રડી પડી હતી કારણ કે એમની ટીમનો એક એવો હીરો જેનાથી એ બધા ઊભા થયા છે એ જ એની વચ્ચે નોતો રહ્યો ખાસ કરી એમના મિત્રોનું એવું પણ કહેવું હતું તું કે ગુજ્જુએ અમને ઈશારો તો આપ્યો હતો પરંતુ અમે ના સમજી શક્યા આની પણ વાત ગઈકાલે અમારા ચેનલ પર કરવામાં આવી છે પરંતુ આ બધા જ જે સાઈટ્સ છે એને ધ્યાનમાં રાખી

આ બધા જ સાઈટ્સ પર વિચાર કરીએ ને તો એક વિચારે આ આખી ઘટનાનો અંત આવી જાય કે એના પરિવારનું હવે શું? કારણ કે જુવાન જ્યોત દીકરો કમાતો હોય ને ત્યાં સુધી ઘરમાં તકલીફની આશા ન પડે પરંતુ એ જ જુવાન જોત દીકરો જ્યારે ઘરમાંથી જતો રહે અપેક્ષા વગર જતો રહે એવી આશા એના માં બાપે પણ ના કરી હોય કે ના એના પત્નીએ કરી હોય પરંતુ એના જીવનમાંથી એવી રીતે જતો રહે કે જીવનભર એની ખોટ રહી જાય અને આ ખોટ કોઈ બીજું પૂરું ના કરી શકે કારણ કે એક પતિ ની જગ્યા એની પત્નીને જ ખબર હોય કે એના જીવનમાં શું છે એક બાળકોને જ એના બાપની જગ્યા ખબર હોય એક માતા પિતાને જ એના પુત્રની જગ્યા ખબર હોય પરંતુ આ વિલેજ બોયનું નિવેદન અને આ વિનંતીને લઈ તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. ગુજરાત તટની ટીમ તરફથી ફરી એકવાર ગુજ્જુ લવ ગુરુ છે એને ભાવભરી શ્રદ્ધાંજલિ સાથે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *