આપડે બધા જાણીએ છીએ કે તાજેતરમાં જ ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી સાહેબે રાજીનામું આપી દીધું આપતો હજુ સુધી કોઈ તેમણે સ્ટેટમેન્ટ આપ્યું નથી કે તેમને એકદમ કેમ રાજીનામું આપી દેવું પડ્યું ત્યારે વિજય સુવાળાજીએ એકદમ આ વાતનો ખુલાસો કરી ગુયાજરાતની જનતામાં હોબાળો મચાવી દીધો છે અમને આશા છે કે તમે એ વાત જાણવા માટે ગણજ આતુર છો એટ્લે તમને જણાવતા અમને આનંદ થશે કે ખરેખર એના પાછળ શું હકીકત હતી જેના કારણે રાજીનામું આપવું પડ્યું.
ગુજરાતમાં આજે સૌ કોઈ જાણે છે કે વિજય સુવાળા આમ આદમી પાર્ટી અને ઇસુદન ગઢવી આ પાર્ટી માટે ગણી મહેનત કરી રેલા છે જેવુ વિજય રૂપાણીજી એ રાજીનામું આપ્યું તરતજ વિજય સુવાળાએ આ નિવેદન આપ્યું કે ગુજરાતમાં ગણા લોકો હજી ઉંધ છે કે આમ આદમી પાર્ટીથી ગુજરાતમાં કઈ ફરક નહીં પડે પણ જોઈ લો આ તાજેતરનો દાખલો વિજય રૂપાણીનું રાજીનામું બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો દબદબો છે કે નહીં બસ આટલી વાત તેમણે જણાવેલી મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે અમે કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતાં હવે અમે તમારો અભિપ્રાય જાણવા માગીએ છીએ કે તમે ઇસુદન ગઢવી વિજય સુવાળા અને આમ આદમી પાર્ટી વિષે શું વિચારો છો ખરેખર તેમના આગમનથી ગુજરાતમાં કઈ ફરક પડ્યો છે ખરો કે પડશે ખરો તમને અમને જણાવી શકો છો.
આજે આપડે જોઈ શકીએ છીએ કે આપડા નવા સીએમ ના પદ પર ભુપેન્દ્રભાઈ પટેલ બિરાજમાન થયા છે હવે તેઓ કઈ રીતની કામગીરી કરશે એતો આપણે જરૂરથી જોશું પણ તમે શું ભુપેન્દ્રભાઈ ને કોઈ અભિપ્રાય આપશો ખરા કે ગુજરાતમાં આ કામ કરવાથી તેમણે અને ગુજરાતની જનતાને પણ ગણો ફાયદો થાય અંતમાં અંત સુધી અમારી આ ન્યુજ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.