સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર રશ્મિકા મંડાના અને વિજય દેવરાકોંડા લઈને પહેલા અફેરની ચર્ચા ચાલી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને લગ્ન કરી રહ્યા હોવાની ચર્ચા સોસીયલ મીડિયામાં થઈ રહી છે હવે આ ખબર બાદ વિજયે પોતાની પ્રતિક્રિયા આપી છે એમણે પોતાના અને રશ્મિકા વિષે સચ્ચાઈ જણાવી છે.
વિજય અને રશ્મીકાના લગ્નની ખબર ઝડપથી સોસિયલ મીડિયામાં ફેલાઈ રહીછે એવામાં હવે વિજય દેવરાકોંડાએ એક ટવીટ કરીને આ બાબતે મૌન તોડ્યું છે વિજયે ટવીટ કરતા લખ્યું હંમેશાની જેમ બકવાસ શું આપણે આ સમાચારોના પ્રેમ નથી અહીં ટવીટ દ્વારા વિજયે પોતાના અને રશ્મીકાની ઊડતી અફવાઓ એકદમ બકવાસ જણાવી છે.
જણાવી દઈએ વિજય અને રશ્મીકાએ સુપરહિટ ફિલ્મ ગીતા ગોવીન્દમ અને ડિયર કોમરેડથી બંનેના અફેરની ચર્ચાઓ ચાલી હતી એમને બંનેને કેટલીયે વાર જાહેરમાં સાથે ફરતા જોવા મળ્યા છે એવામાં હમણાં બંને મુંબઈમાં બંને સાથે દેખાતા બંનેને લઈને લગ્નની ખબરો સામે આવી હતી પરંતુ એ ખબરોને વિજયે જૂઠી બતાવી છે.