Cli

વિજયે CM બન્યા પછી લીધા આ ત્રણ મહત્વના નિર્ણય!

Uncategorized

તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે ટીવીકેના ચીફ સી જોસેફ વિજય તમિલનાડુમાં નવમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે પદ સંભાળતાની સાથે સુપરસ્ટાર વિજય સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે તેમણે શપથ ગ્રહણ કર્યાની ગણતરીની મિનિટોમાં જનતા માટે મોટી જાહેરાતોનો પટારો ખોલી દીધો છે તો આવો જાણીએ વિજય દ્વારા શું નિર્ણયો લેવામાં આવ્યા છે

નમસ્કાર જમાવટ સાથે હું શુપાલ તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયે આજે રાજ્યના નવમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિજય સૌથી પહેલા મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં મુખ્યત્વે ત્રણ મહત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે. પહેલો નિર્ણય 200 યુનિટ મફત વીજળી રાજ્યના નાગરિકોને રાહત આપતા વિજય સરકારે 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

બીજો નિર્ણય ડ્રગ્સ વિરુદ્ધ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને જળમૂળથી ઉખાડી ફેંકવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના વિજયની સરકાર દ્વારા કરવામાં આવશે. આપના દર્શક મિત્રો જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિન એટલે કે દ્રવિડ મુનેત્ર કસગામની એટલે કે ડીએમકેની સરકારના રાજમાં તમિલનાડુ રાજ્યમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું વેચાણ વધી ગયું હતું આ કારણે પણ જનતાએ હવે ડીએમકેને બહારનો રસ્તો દેખાડ્યો છે. ત્રીજો નિર્ણય મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ એક અલગ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનો નહી તમિલનાડુ રાજ્યમાં ડીએમકેની સરકારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ખૂબ ઊભા થયા હતા ખાસ કરીને મહિલાઓની જે સુરક્ષા છે તેને લઈને પણ પ્રશ્નો ઊભા થયા હતા

જેમ બંગાળમાં અરજીકારનો કેસ ખૂબ ચગ્યો હતો ને આ કારણે મમતા બેનર્જીને મમતા બેનર્જીએ 15 વર્ષ પછી હારવું પડ્યું છે તેમ તમિલનાડુમાં અંડામલે યુનિવર્સિટીમાં સેક્ુઅલ અસોલ્ટનો કેસ ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને આ કારણે જનતામાં ભારે નારાજગી હતી અને વિજય મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હવે ટાસ્ક ફોર્સની રચના કરી છે. તો વાત કરીએ તમિલનાડુની તો તમિલનાડુનું રાજકારણ 1967 થી એવું છે દ્વિધ્રુવીય રહ્યું છે જેમાં એક તરફ આવે છે ડીએમકે અને બીજી તરફ આવે છે એઆઈએડીએમકે આ બંને પક્ષો ડીએમકે અને એઆઈએ ડીએમકે વારાફરતી પાંચ વર્ષે કે 10 વર્ષે તેઓ સત્તામાં વાપસી કરતા રહે છે. પરંતુ 59 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે

કે ત્રીજી પાર્ટીએ પોતાની જગ્યા બનાવી છે અને સુપરસ્ટાર વિજયને 108 બેઠકો પર બમ્પર સીટો હાસિલ થઈ છે તો આ કારણે પણ તમિલનાડુના રાજકારણમાં ખૂબ મોટાપાએ પરિવર્તનનો પવન ફૂકાયો છે તો આ અગાઉ કયા સુપરસ્ટાર હતા કે જેમણે આવી જ રીતે પાર્ટી બનાવીને આ પછી તેમણે સરકારમાં વાપસી કરી હતી તો તેમનું નામ છે 1977 માં એમજી રામચંદ્ર કે જેઓ એઆઈએડીએમ કે પાર્ટીમાંથી આવતા હતા અને તેમણે પણ આવી જ રીતે બમ્પર સીટો પર વિજય હાસિલ કર્યો હતો અને તે પછી 1983 માં એનટી રામારાવની પાર્ટી જે તેલુગુ દેશમ પાર્ટીના નામે ઓળખાય છે તેમણે પણ આંધ્રપ્રદેશમાં તેમનું જે બુલડોઝર છે તે ફરી વળ્યું હતું આમ વિજયે હવે આજે નવમાં મુખ્યમંત્રી તરીકે તમિલનાડુના નવમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે અને આ કારણે હવે તમિલનાડુમાં જે રાજકારણનો પવન છે તે હવે અલગ દિશામાં ફોકાઈ રહ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *