હરીભાઈ આજે દેશભરમાં ગણેશ ચતુર્થીના પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વડોદરા ખાતે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવી રહી હતી આ દરમિયાન કેટલાક સક્ષો દ્વારા ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકીને ધાર્મિક લાગણી દુખાવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાના કારણે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ભક્તોમાં ભારે રોજ જોવા મળ્યો હતો અને હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે આ ઘટનાના પગલે વડોદરા ઝોનથરી ની પોલીસ સાથે જ વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્તve 50%ઓપરેશન હાથ ધરીને હવે જે શક્ષોએ ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંક્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારબાદ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરપરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝમાં આપનું સ્વાગત છે
આજથી થોડાક દિવસ પહેલા ગણેશજીની પ્રતિમા ગઈ કાલે સંસ્કારી નગરી વડોદરામાં શ્રીજીની મૂર્તિ આવી રહી હતી આ દરમિયાન કેટલાક સક્ષો દ્વારાશ્રી શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકીને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો. માહોલમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી હિન્દુ સંગઠનોમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. શ્રીજીની મૂર્તિ ઉપર આ પ્રકાર ની હરકત કરનાર આરોપીઓને જલ્દીમાં જલ્દી ઝડપી પાડવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ લોકોમાં ઉઠી હતી અને તેના જ પગલે આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે.
તેમની તપાસ શરૂ કરી હતી જેમાં વડોદરા ઝોન ૩રી ની એલસીબીની ટીમ સાથે જ વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું વ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસીસના આધારે ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ ઘટનામાં જે આરોપીઓ છે તેમના નામ સામે આવ્યા છે સુફિયાન ઉરફે ગામા સલીમ મંસૂરી શાહનવાજ ઉરફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી અને અન્ય એક સગીરને પોલીસે ઝડપી પાડયા હોવાની વિગતો સામે આવી છે ને જે ઘટનાસ્થળ ઉપર શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકીને લાગ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ આ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું ત્યાં પોલીસે આ આરોપીઓની શાન ઠેકાણે લાવી હતી.
હવે આ આરોપીઓ જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા છે આ મામલાના સંદર્ભમાં મુસ્લિમ સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી છે. મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ઘટનાને વખોડી છે અને આ પ્રકારના કૃત્ય કરનાર લોકો સામે આખરી કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે. જેમાં વર્ષોથી ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે રહે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો છે તે શાંતિ ડોહોળવાના પ્રયત્ન કરતા હોય છે અને આ જ પ્રકારનો પ્રયત્ન વડોદરામાં થયો છે જો કે પોલીસે સમય સૂચકતા આખો જે ઘટનાક્રમ છે તેમાં સફળતા મેળવી છે આ મામલે શું કહી રહ્યા છે મુસ્લિમ સમાજના આગેવાનો તે સાંભળી લો કથ કાર્ય જોઈએ શું કે જે રીતે શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેક્યા હતા.
ખોટું છે ખોટું છે આ ખોટું છે ઇસ્લામ કહેતા ના એ ચીજ કુરાન કહેતા ના એ કોઈ અમારા મજા હમ ઇસે હમ હમ ઇસે ખુશ નહી હે હમ ઇસે ખુશ નહી હે કિસી કે ધર્મ મે હાથ ડાલને કા હમારા મજબ શિખાતા નહી હે લાગણી દુભાઈ અમારી અમારી લાગણી જુભાઈ આજે આખા પાણીગ રોડનું ટેન્શન વધી ગયું ઘરાકી તૂટી ગઈ ઘરાકી છે નથી આ લોકોને પબ્લિક આવતી નથી અહિયા નામ બધારમાં ક્યું નામ ખોટું બદનામ થયું છે સમજ્યાને સાહેબ અમે હવે અમને જમારી જે બને ને એના પર સખત કાર્યવાહી કરો ને અમે વડા પોલીસનો બી આભાર માનીએ મીડિયાનો આભાર માનીએ છીએ અમે લોકો હા ધાર્મિક લાગણી લાગણી ધોવાવી ના જોઈએ કોઈની બી લાગણી થવાની ને અહિયા જે બી બીજા આવનારા પ્રસંગો છે એ શાંતિ સુરત જ થાય એ અમે માનીએ છીએ કે અમારે ભાઈચાર ભાઈચારા જ અમારું થાય બધા ભાઈચારાથી અમારું કામ થાય અહિયા અમે એક ને મે કઈ છીએ બધા અમે અલગ નથી કોઈ આવા કોઈ પણ તત્વો એમને સબક શીખવવો જોઈએ શિખાવવો જોઈએ મારો ખૂબ મારો મારો એને ખૂબ મારો પોલીસ પ્રશાસન જિંદાબાદ પોલીસ પ્રશાસન જિંદાબાદ પોલીસ પ્રશાસન જિંદાબાદ કલાકોના અંદરને જે આરોપીને પકડી લીધા એ પ્રશંસનીય કામગીરી છે અને અમે અમારા વિસ્તારના લોકો બી અમે આભાર માનીએ છીએ કે ભાઈ વાડી પોલીસને સીટી પોલીસ અને જેટલા બી જોન છે અને શહેર પોલીસ કમિશનર વડોદરા શહેર પોલીસ સૌનો અમે આભાર માનીએ છી કે ભાઈ આજે એના જે આરોપી પકડા એના પછી જે નિર્દોષોને પકડા હતા.
જે 10 થી 15 લોકોને એમને છોડી મુકવામાં એ બહુ સાર વાત આ લોકોને તો સજા થવી જોઈએ આ લોકોને બહુ સજા થવી જોઈએ કે ભાઈ જે કૃત્ય કર્યું છે અને જે ધાર્મિક લાગણી દુભાઈ છે એની અમે જોડે છે તે આવી આગામી દિવસોમાં થવી ના જોઈ જે વર્ષોની મહેનત હતી અને બજારની ઈમેજ હતી વિસ્તારની મહેનત જે અમારી સ્થાનિક લોકો પોલીસ પોલીસ સ્ટાફના જોડે જે વર્ષોથી મહેનત કે કોઈ બી અનીય છે વર્ષોથી બનાવ બન્યો નથી તેમ છતાં બની ગયો.
એ બહુ ખોટું છે શું નામ આપનું નોરીલાય જે રીતે આજે જે થયું તમારા દિમાગમાં મારા દિમાગમાં એવું આરોપી જે પકડાય ને એને પહેલે સજા જ થવી જોઈએ એ લોકોને કાયદેસરની જે સજા થવી જોઈએ એ કાયદેસર થવી જોઈએ કેમ કે અમારા પાણીગી વિસ્તારનું નામ ખરાબ થઈ ગયું છે. આજે 30 વર્ષથી કોઈ બબાલ થઈ નથી આજે એ લોકોએ નામ ખરાબ કરી ગયા છે એટલે અમને બહુ એ થઈ ગયું છે એટલે પોલીસ પ્રશાસનને જે કર્યું છે કામ કરી 2400 કલાકમાં પકડી નાખ્યા છે બહુ સારું કામ કર્યું છે. પણ કોઈને ધર્મની રિસ્પેક્ટ કરવી જોઈએ ના કરવી જોઈએ ને એ ધર્મની એ કરીને પછી એ લોકોએ કર્યું છે ખોટું કર્યું છે આ લોકોએ તાજીયા છે કે ગણપતિ છે કોઈને પણ આવું કામ કરવું ના જોઈએ આ જે અંદા માર્યા છે એ તો ખોટા જ માર્યા છે આ લોકો કોઈ પથ્થરબાજી પણ ના કરવી જોઈએ અમે લોકો ખુદ ગણપત ગણપતિને લઈ જઈને અમે તો શોભી દઈએ સીટીમાં જઈને અહીંયા કઈ બબાલ થાય તો પેલા સીટીમાં જ અમે આપી આયા સકત થવી જોઈએ કાયદેસરની કાયદે જેટલા પણ છે એટલા પકડો બધાને આરોપીને પકડીને નાખો એના જે પણ મેન પણ છે કોઈ પણ ધર્મ ના હોય એવું નહી કે આ ધર્મ કોઈ પણ ધર્મના હોય બધાને પકડીને નાખી દો આખા જે મંડળ એના જે પણ હોય બીજા પણ હોય ને એને પણ ગાલી દો મે મોહમ્મદ હુસેન દૂધવાલા અને એવી બધી બધી