પાકિસ્તાની યુવા બોલર નસીમ શાહ અને બોલીવુડ અભિનેત્રી ઉર્વશી આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે કારણકે ઉર્વશી એ થોડો સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક એડિટેડ રોમાન્ટીક વિડીઓ શેર કર્યો હતો આ બાદ લોકોમાં ઉર્વશી અને પાકિસ્તાની બોલર નસીમ શાહ ના સંબંધો શુંછે.
એ વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી ત્યારબાદ પાકિસ્તાની બોલર નસીમ શાહે મીડિયા વચ્ચે બયાન આપ્યું હતું કે ઉર્વશી કોણછે આ ઉર્વશી હું નથી ઓળખતો નસીમ શાહના નિવેદન બાદ ઉર્વશી રૌતૈલા એ પોતાના એકાઉન્ટ પર જણાવ્યું હતું કે થોડો સમય પહેલા મારી ટીમ એ ક્યુટ વિડીયો શેર કર્યો હતો.
જેમાં વીડિયોમાં કોણછે એ મને ખબર નથી લોકોને મારી નમ્ર અપીલછે આ વિશે કોઈ વાતો ના બનાવે સભી કા ધન્યવાદ સભી કો પ્યાર
પાકિસ્તાની ગેંદબાજ નસીબ શાહે નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે કોણ છે ઉર્વશી હું નથી ઓળખતો ખબર નથી લોકો આવા વિડિયો કેવી રીતે બનાવે છે.
મારો કોઈ એવો પ્લાન નથી અને મારું ફોકસ માત્ર ક્રિકેટમાં છે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ અને ઉર્વશી રોતૈલા બંનેના નિવેદન બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું આ બંને વચ્ચે કાંઈ નથી અહીં પાકિસ્તાની બોલરે ઉર્વશીને જાહેરમાં ઉતારી પાડી વાચકમિત્રો આ મામલે તમારી શુંપ્રતિક્રિયા છે.