બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ સાથે સિગં સાબ ધ ગ્રેટ ફિલ્મ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર ઉર્વશી રોતેલા સોશિયલ મીડિયા પર પોતાની આવનારી ફિલ્મથી ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન સાથે તેઓની આવનારી ફિલ્મ હોવાનુ ચર્ચામાં સામે આવ્યું છે.
વર્ષ 2012 માં મિસ યુનીવર્સ નો ખિતાબ મેળવનાર ફિલ્મ સનમ રે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી હેટ લવ સ્ટોરી જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર અભિનેત્રી ઉર્વશીના લાખો દીવાના છે પોતાના મદમસ્ત ફિગર ના જોરે ફેન્સ ની રાતોની ઉંઘ હરામ કરનાર ઉર્વશી રોતેલા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.
જેમાં તેનો સુંદર લુક જોઈ ફેન્સના હોસ ઉડી ગયા હતા વાઈટ પારદર્શક ટોપ અને શોર્ટમાં તે ખૂબ જ ગોલ્ડ લાગી રહી હતી તેના મદ મસ્ત ભરાવદાર નિતંબો તેના લુકને ખૂબ જ બોલ્ડ બનાવી રહ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર ના ગોગલ્સ થી તે ખૂબ જ ગ્લેમર અને હોટ લાગી રહી હતી તેની માસુમિયત અને કા!તિલાના અદા.
જોઈને ફેન્સની દિલ ની ધડકનો રોકાઈ ગઈ હતી ઉર્વશીએ મદમસ્ત અદાઓ અને માદક ફિગર ના જામ થી પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર આ!ગની જેમ ફેલાઈ ગઈ હતી તેના આકર્ષક લોભામણા ફિગર અને લજામણી નજર પર ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.