બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ ને લઇને લાઈમલાઈટમાં રહે છે પોતાના મદમસ્ત ભરાવદાર યૌવન ને હંમેશા વેસ્ટન આઉટફીટ અને બિકીની માં ફોન્ટ કરી ફેન્સ ને મદહોશ કરતી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ક્રિકેટર રીષભં પતં સાથેની લવ લાઈફને લઈને પણ.
ચર્ચાઓ માં આવી હતી રીષભના સમાચાર મળતા જ તેને પ્રાથના કરતી પોસ્ટ કરી હતી ઉર્વશી રોતેલાનો એક તરફી પ્રેમ જોઈ લોકો પણ ભાવુક થયા હતા ઉર્વશી એ 2012 માં મોડેલિંગ થી મિસ યુનિવર્સ નો ખિતાબ મેળવી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સનમ રે પાગલપંતી ગ્રેટ ગ્રેન્ડ મસ્તી ભાગ જોની ભાગ જેવી.
ઘણી બધી હિટ ફિલ્મોમાં ધંધા અભિનય થતી ખૂબ જ લોકપ્રિયતન મેળવી છે સાલ 2011માં મીસ્ટીન અને મિસ પ્રિન્સેસ નો પણ તેને ખિતાબ મેળવ્યો હતો આવનાર વર્ષ માં તે ઘણી ફિલ્મોમા જોવા મળશે એ વચ્ચે તાજેતરમાં ઉર્વશી રોતેલા મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.
ગુલાબી સુદંર મેડી સ્કર્ટ ઓપન હેર અને લાઈટ મેકઅપમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી તેનું મદમસ્ત યૌવન અને ભરાવદાર ફિગર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની છલકાતી જવાની નો ઉભાર જોતા ફેન્સ મદહોશ બની તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા ઉર્વશી એ ફ્લાઈગ.
કીશ થી પોતાના ફેન્સ ને ખુશ કર્યા હતા તેની ડ્રેસિંગ સેન્સ જોતા ફેન્સ દિવાના બન્યા હતા પરંતુ ઉર્વશી એ મેડી સ્કર્ટ ની નીચે બ્લેક એકદમ પારદર્શક જાળીદાર જે મુજબ ભરેલા હતા તે નીચેની તરફ તૂટી ગયા હતા જેમાંથી તેના મુલાયમ આકર્ષક પગ દેખાઈ રહ્યા હતા આ જોઈ ફેન્સ હેરાન.
રહી ગયા હતા સોશિયલ મીડિયા પર ઉર્વશી રોતેલાની આ તસવીરો ખુબ વાઈરલ થઈ હતી ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો આ ફાટેલા મોજા પર હસીને ખુબ ટ્રોલ કરી રહ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.