ઉર્ફી જાવેદ પોતાની અલગ સ્ટાઇલને લઈને ચર્ચામાં રહેતી હોય છે તેના સમય સમયે વિડિઓ પણ સામે આવે છે તેના વચ્ચે હાલમાં ઉર્ફી જાવેદ એક ઈવેન્ટમાં પહોંચી હતી હકીકતમાં તેને ટીવી રિયાલિટી શો ઝલક દિખલા જાની લોન્ચ પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવી હતી આ દરમિયાન ઉર્ફીએ બ્લેક કલરના.
બોડીકોન આઉટફિટ પહેર્યા હતા તેમાં તેઓ ખુબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી હતી તેના લુકની વાત કરીએ તો ઉર્ફી જાવેદે ટૂંકા ડ્રેસ સાથે મેચિંગ હીલના સેન્ડલ પહેર્યા હતા તેના વાંકડિયા વાળ સુંદરતામાં વધારો કરી રહ્યા હતા એક્ટ્રેસનો આ હોટ અને ગ્લેમરસ લુક સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અહીં ઉર્ફી જ્યારે કેમેરાની સામે આવી ત્યારે તેણે તેના ટોપમાં છાતીની વચ્ચે એક દબાવેલ હતી આ સમયે કેમેરામેન માંથી કોઈએ તેના વિશે કમેન્ટ કરી તો તેણે છાતી વચ્ચે અને એ પણ મીડિયા સામે ડ્રેસમાં હાથ નાખ્યો અને નોટ કાઢી લીધી અને તેના બાદ મીડિયા સામે પોઝ આપ્યા અહીં નવાઈ તો ત્યારે લાગી જયારે.
પોઝ આપ્યા પછી નોટ હતી એજ જગ્યાએ મૂકી દીધી કેમેરા સામે ઉર્ફીની આ હરકતને લઈને સોસીયલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવી રહી છે અહીં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું મોદીજી આના પર કેસ કરો ત્યારે અન્ય એક વ્યક્તિએ કોમેંટ કરી કે ઇડીને બોલાવો અહીં તેના શિવાય ઉર્ફી ને ટ્રોલ કરતા અનેક કોમેંટ જોવા મળી.