પોતાના અંતરંગી અને અજીબ ડ્રેસિંગ સેન્સ થી હંમેશા હાઈલાઈટ રહેતી અભિનેત્રી ઉર્ફી જાવેદ ને વાગ્યું છે જેની તસવીરો ઉર્ફી એ પોતે શેર કરી છે જે તસવીરને જોતા લાગી રહ્યું છે કે ઉર્ફીને કોઈએ આંખ પર જોરદાર મુક્કો માર્યો છે આ તસવીર ને જોતા ફેન્સ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ઉર્ફી સાથે.
શું ઘટના બની હસે તે જાણવા આતુર જોવિ મળી રહ્યા છે કમેન્ટ માં તેઓ ઉર્ફી ના હાલચાલ પુછી રહ્યા છે પરંતુ ઉર્ફી જાવેદે પોતાના ફેન્સ ને જણાવી પણ દીધું છે કે તે પોતાપા મેકઅપ માં આઈ ફેલસ નો ઉપયોગ કરે છે જે લગાડ્યા બાદ કોઈ વાર આંખો ની નીચે રિએક્સન પણ આવી શકે છે અને એ રીએક્સન ના કારણે થયું છે.
]એવું ઉર્ફી જાવેદ નું કહેવું છે તેણે એ પણ જણાવ્યું કે તેને કોઈએ મુક્કો નથી માર્યો પણ આઈ ફેલસ ના કારણે આ થયું છે તે એક ઇવેન્ટમાં પણ આ નીસાન સાથે ગઈ હતી ઉર્ફી જાવેદ ની આંખો નીચે કાળા લાલ ધબ્બા પડી ગયા છે ઇવેન્ટમાં જતા ઉર્ફીએ ખૂબ મેકઅપ કરીને આ નિશાનને છુપાવી દીધું હતું અને બીજા દિવસે આ તસવીરોને.
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને ફેન ફોલોવરને આ ઘટના વિશે જણાવ્યું હતું બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારના મેકઅપ થી ઘણી વાર નુકસાન પણ થાય છે એવું ઘણી વાર સામે આવ્યું છે એ છતાં પણ ઉર્ફી જાવેદ ને ઘણા યુઝરો કોઈએ અંતરંગી ડ્રેસિંગ સેન્સ ના કારણે મુક્કો માર્યો હોય એમ જણાવી ટ્રોલ કરતા પણ જોવા મળ્યા છે.