બિગ બોસ રિયાલિટી શો ફેમ અને બોલિવૂડ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અતરંગી અને વિચિત્ર ડ્રેસીસ ના કારણે અવારનવાર ટ્રોલ થતી રહેતી ઉર્ફી બોલ્ડનેશ ની તમામ હદો પાર કરીને હોક અને બોલ્ડ અદાઓથી ચાહકોને લોભાવતી રહે છે પોતાના મદમસ્ત આકર્ષક અને ગ્લેમર ફિગર ને તે શોર્ટ ડ્રેસીસમાં ફોન્ટ કરતી રહે છે.
ઉર્ફી જાવેદ ઘણા બધા વિડીઓ આલ્બમ સોગંમા બોલ્ડ અંદાજમાં અભિનય કરતી જોવા મળે તે પોતાના અભિનય કરતા વધારે અંગપ્રદર્શન ના કારણે વધુ ચર્ચાઓમા રહે છે પોતાના યૌવનના ઉભાર ને તે હંમેશા પ્રદશીત કરીને ફેન્સ ને મદહોશ કરે છે આ વચ્ચે તાજેતરમાં મુંબઈ સ્ટીટ હાઈવે પર ઉર્ફી જાવેદ બ્લેક ક્રોપ સ્ટાઇલિશ.
આઉટફીટ માં દોડતી જોવા મળી જેમાં તેના આકર્ષક મદમસ્ત ભરાવદાર નિતંબો ઉછળતા જોવા મળ્યા હતા લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ હેર સ્ટાઇલ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની મદમસ્ત અદાઓ પર ફેન્સ મોહીત થયા હતા ઉર્ફી જાવેદ આ અડધા કપડામાં બિલકુલ બોલ્ડ લાગી રહી હતી.
તેને દોડાવનાર બિજુ કોઈ નહીં પણ તેના ફેન્સ હતા તેની સાથે સેલ્ફી લેવા માટે ટોળું એકત્ર થઈ જતાં ઉર્ફીને ક્યાંથી ભાગવું પડ્યું હતું પરંતુ એક નાની દીકરી એ તેની સાથે સેલ્ફી ની જીદ કરી તો ઉર્ફ આવી રીતે તેને પકડીને ગાલે કિસ કરીને તેની સાથે પેપરાજી અને મીડિયાને પોઝ આપ્યા હતા.
આ દરમિયાન ઉર્ફી જાવેદ ની માસુમ અદાઓ અને સ્ટાઈલીશ અંદાજ પર ફેન્સ બેકાબુ થયા હતા ઉર્ફી જાવેદ પોતાના ફેન્સ સાથે ખુબ સારો વર્તાવ કરે છે પરંતુ ઉર્ફી ના કાતીલાના લુક પર ફેન્સ મોહીત થયા આવેગો પર નિયંત્રણ ગુમાવી તેની સાથે સેલ્ફી લેવા માટે હંમેશા આતુર રહે છે જે સંખ્યા મોટા પ્રમાણમાં.
હોવાથી ઉર્ફી ના આ બોલ્ડ લુક માંથી તેનું મદમસ્ત યૌવન છલકાઈને બહાર આવી જતા ઉર્ફીએ ભાગવું પડ્યું હતું આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો ઉર્ફીને ટ્રોલ કરતા હસતા પણ જોવા મળ્યા હતા.