બૉલીવુડ એક્ટર સંજય કપૂરની પુત્રી સનાયા કપૂર સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહેતી એક્ટરમાંથી એક છે તેઓ અવારનવાર ફોટો અને વીડિઓ સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે સ્ટારકિડ્સ કરણ જોહરની બેધડકથી ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે જણાવી દઈએ સનાયા અત્યારે સ્પેનના ઈબિઝા ટાઉનમાં.
મીત્રો સાથે રજાઓ માણી રહી છે જ્યાંથી તેની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે સામે આવેલ તસ્વીર માંથી સનાયા એક તસ્વીરમાં બેઠેલ જોવા મળી રહી છે જેમાંથી ત્રેણેએ કાળા કલરના ચશ્માં પહેરેલ છે જયારે અન્ય તસ્વીરમાં સનાયા ઇજીબા ટાઉનના ટાવરમાં ફરતી જોવા મળી રહી છે.
અન્ય એક તસ્વીરમાં સનાયા પોતાના મિત્રો સાથે સેલ્ફી લઈ રહી છે ફોટોમાં જોઈ શકાય છેકે તેણીએ બિકીની પહેરી છે બીજી તસ્વીરમાં સફેદ અને ગ્રે રંગની બિકીની પહેરેલી શનાયા તેના મિત્ર સાથે બીચ પર ખુબ સુંદર પોઝ આપતી જોવા મળે છે અન્ય તસ્વીરમાં સનાયાએ ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાં તેઓ સુંદર લાગી રહી છે.