બિગબોસ ફેમ ઉર્ફી જાવેદ હમેશા સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહેછે જે પોતાની અદાઓથી ફેન્સના દિલ જીતી લેછે ત્યારે એક વાર ફરીથી ઉર્ફી પોતાના પહેવેશના લીધી સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ છે ઉરફીનો આ વિડિઓ સોસીયલ મીડિયોયમાં બહુ વાઇલરલ થઈ રહ્યો છે સેલોઈબ્રીટી વાયરલ ભાયાણીએ આ વિડિઓ એમને ઓફિશિયલ એકાઉન્ટમાંથી સેર કર્યો હતો આ વિડીઓમાં ઉર્ફી એરપોર્ટમાંથી ભાર નીકળતી નજરે પડી રહી છે.
ઉર્ફી હંમેશની જેમ ખૂબજ સ્ટાઇલિશ લાગે છે અને પાપારાઝીને જોવા માટે થોભે છે અને પોઝ પણ આપે છે જોકે ફરી એકવાર ઉર્ફી ટ્રોલ બની છે ખરેખર ઉર્ફીને માત્ર ડ્રેસિંગ જ નહીં પરંતુ એરપોર્ટ પર સ્પોટ થવાને કારણે પણ તે વધુ ટ્રોલ થઈ રહી છે એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો પર ટિપ્પણી કરી શું તે માત્ર એરપોર્ટ પર જ કામ કરે છે તેજ સમયે બીજાએ લખ્યું આ કોઈ પ્રચાર માટે વારંવાર એરપોર્ટ પર આવે છે.
લખનઉની રહેવાસી ઉર્ફી જાવેદે વર્ષ 2016 માં સોની ટીવીના શો બડે ભૈયા કી દુલ્હનિયા માં અવની પંતના પાત્ર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી તેજ સમયે વર્ષ 2016 માં ઉર્ફીએ સ્ટાર પ્લસના શો ચંદ્ર નંદાનીમાં છાયાની ભૂમિકા પણ ભજવી હતી તેજ સમયે ઉર્ફીએ મેરી દુર્ગામાં આરતીના પાત્ર સાથે દર્શકોના દિલ પણ જીતી લીધા હતા ઉર્ફીની યાદીમાં સાત ફેરો જેવી સિરિલમાં કામ કર્યું છે ઉર્ફી અઠવાડિયા પહેલા જ બિગ બોસ ઓટીટીમાંથી બહાર થઈ ગઈ હતી.