ઉરફી જાવેદ હંમેશા પોતાના અલગ પહેરવેશનાં લીધે વિવાદમાં રહે છે એમની સોસીયલ મીડિયામાં અલગ ઓળખાણ બની ગઈ છે તેઓ ગમે એટલી સોસીયલ મીડિયામાં ટ્રોલ થાય પરંતુ તેનાથી તેને કઈ ફર્ક પડતો નથી અને તે ટ્રોલરોને ભાવ આપતી નથી એવામાં એકવાર ફરીથી ઉરફીએ બટન વગરના પેન્ટનું.
ફોટોશુટ કરાવ્યું છે અહીં આ ફોટોશૂટના કારણે પણ ઉરફી ટ્રોલ થઈ રહી છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું પહેલા સરખી રીતે તૈયાર થઈ જતી પછીથી ફોટોશૂટ કરાવવું હતું જયારે અહીં કેટલાય યુઝરોએ આ લુકને પસંદ પણ કર્યો હતો ઉરફીનો આ ફોટોશૂટ અત્યારે શોશીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
ઉર્ફી જાવેદનું આ નવું ફોટોશૂટ અત્યારે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે આમાં તેણે ઓલિવ કલરનું ટોપ પહેર્યું છે સાથે એવાજ કલરનું પેન્ટ પહેર્યું છે ઉરફી જાવેદની વાત કરીએ તો અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ ફેન ફોલોવીગ વધી રહી છે જણાવી દઇએ ઉરફી જાવેદ ઓટિટિ બિગબોસનો હિસ્સો પણ.
બની ચુકી છે એટલે બધા લોકોને આશા છેકે ઉરફી જાવેદ બિગબોસના ફિનાલેમાં પણ જોવા મળે ઉરફી બિગબોસ ઓટિટિ માંથી નીકળ્યા બાદ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે ઉરફી જાવેદ જેટલી ટ્રોલ થાય છે એટલી લોકપ્રિયતા પણ મળેવી રહી છે મિત્રો તમે શું કહેશો ઉરફીના ડ્રેસ પર.