Cli
લગ્ન કર્યા વગર માં બનેલી અભિનેત્રી સાક્ષી તંવર દિકરી સાથે પહેલીવાર મિડીયા સામે આવી, સચ્ચાઈ જાણી ચોકી જશો...

લગ્ન કર્યા વગર માં બનેલી અભિનેત્રી સાક્ષી તંવર દિકરી સાથે પહેલીવાર મિડીયા સામે આવી, સચ્ચાઈ જાણી ચોકી જશો…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ એવંમ બોલીવુડ ફિલ્મો માં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી સાક્ષી તંવર
પહેલી વાર પોતાની દિકરીને મિડીયા ની સામે લાવી છે દુનીયા ની નજરોથી પોતાની દિકરીને દુર રાખતી સાક્ષીએ પહેલીવાર લોકોને દિકરીનું મોઢુ દેખાડ્યું છે.

સાક્ષી પોતાની દિકરી ને પહેલીવાર એકતા કપૂર ના દિકરા રવિ કપુર ની બર્થડે પાર્ટીમાં લઈ ને પહોંચી છે 45 વર્ષની ઉંમરે અભિનેત્રી સાક્ષી માં બની હતી અને પાચં વર્ષ સુધી મિડીયાની લાઈમલાઈટમાં થી દિકરીને દુર રાખી 50 વર્ષની ઉંમરે સાક્ષી તંવરે સાલ 2018 માં આ દિકરી ને ખોળે લીધી હતી જેનું નામ તેમણે દિત્યા રાખ્યું છે.

સાક્ષી તંવરે લગ્ન કર્યા નથી પરંતુ તે માં બનવા ખુબ આતુર હતી આ દિકરી ને ખોળે લેતા તેને મિડીયા વચ્ચે આવી જણાવ્યું હતું કે પોતાના પરીવાર અને મિત્રોના સપોર્ટ થી તેને એક દિકરીને ખોળે લેવાનું નક્કી કર્યું છે દિકરીને ખોળે લેવા નો નિર્ણય પોતાની જીદંગી ના સૌથી સારા પળ જણાવી.

આનંદ વ્યક્ત કર્યો હતો પરંતુ એ સમયે લગ્ન કર્યા વિના માં બનેલી સાક્ષી પર ઘણા લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા જોકે ઘણા લોકોને હજુ સુધી એ પણ નથી ખબર કે સાક્ષી એ આજ સુધી લગ્ન પણ કર્યા નથી ઘણા લોકો તો તેમને એક્ટર રામ કપૂરની પત્ની સમજે છે સાક્ષી પોતાની દીકરીને સિંગલ.

મધર બની ને મોટી કરી રહી છે સાક્ષી તંવર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી છે ટીવી સીરીયલો માં પણ સાક્ષી તંવર ખુબ લોકપ્રિયતા ધરાવે છે એક અનાથ દિકરીને ખોળે લેતા તેને ખુબ સારુ કામ કર્યું છે સાક્ષી તંવર એક સગી માં બનીને દિકરીની પરવરીશ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *