Cli

પિતાએ શાકભાજી વહેંચીને દીકરાને ક્રિકેટર બનાવ્યો હવે IPL પછી એ દીકરો T20 વર્લ્ડકપમાં ધૂમ મચાવશે…

Story

જમ્મુકાશ્મીરમાંથી આવેલા 22 વર્ષીય આ યુવાનની સંઘર્ષની આજે વાત કરવી છે જે અત્યારે સનરાઈઝ હૈદરાબાદ માટે ફાસ્ટર બોલર તરીકે ટીમમાં સામેલ છે જેનું નામ ઉમરં મલીક મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે મન હોય તો માળવે જવાય આ કહેવત ઉમરાન મલિકે સાર્થક કરી બતાવી છે કારણકે ઘણા સંઘર્ષ બાદ આઈપીએલમાં સ્થાન મેળવી શક્યો જેને ટીમમાં સ્થાન મળતાજ પોતાનું પોતાનું હુંનર બતાવી દીધું જે IPL માં સારું પ્રદર્શન કરતા હવે T20 વર્લ્ડકપ 2021 માં ધૂમ મચાવશે.

જમ્મુ કાશ્મીરમાંથી બહાર નીકળેલ આ ખેલાડી આખી દુનિયાને પોતાની પ્રતિભા દુનિયાને બતાવી પરંતુ ક્રિકેટર બનવાનું તેનું સ્વપ્ન આટલી સરળતાથી પૂરું થયું ન હતું તેના પિતા શાકભાજી અને ફળો વેચતા હતા પરંતુ તમનો આ પુત્ર ગરીબીમાં હતો તેના સપના તેમને આડે આવવા ન દીધા તેઓ નહોતો ઈચ્છતો કે તેનો દીકરો પણ શાકભાજી વેચે તેથી તેણે દીકરાને ક્રિકેટ રમવા મોકલ્યો દીકરાએ પણ સખત મહેનત અને સમર્પણથી પિતાનું સપનું પૂરું કર્યું જેની પિતાને સારી એવી ખુશી મળી છે.

ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવ્યું ઉમરાન કરતાં મોટી બે બહેનો છે એના પિતા જણાવે છે કે ઉમરાનને નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો જ્યારે તે નાનો હતો ત્યારે તે શેરીના બાળકો સાથે ક્રિકેટ રમતો હતો ક્રિકેટ પ્રત્યેનો તેનો પ્રેમ જોઈને તેના પિતાએ તેને 17 વર્ષની ઉંમરે કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું તેની ઝડપ જોયા પછી તે અંડર 19 ટીમમાં પસંદગી પામ્યો તેઓ કહે છે કે જ્યારે તે અંડર19 ટ્રાયલ આપવા આવ્યો ત્યારે તેણે જોગર શૂઝ પહેર્યા હતા જેની પાસે સારા શુઝ નતા અત્યારે દેશ માટે વર્લ્ડ કપ રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *