કોમેડીન કપિલ શર્મા અંડ!રવર્ડથી એટલા ડરી ગયા કે એમને પોતાના પૈસા પોતાના અન્ડ!રવિયરમાં સંતાડવા પડ્યા કપિલનો હમણાં રિલીઝ થયેલા શોમાં જણાવ્યું કે તેઓ પહેલી વાર 1200 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા કપિલે કહ્યું ગ્રેજ્યુએશન બાદ ત્રણ મહિનાનો બ્રેક હોય છેને હું 1200 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો.
પહેલી વાર સંઘર્ષ કરવા મારી સાથે મારા કેટલાક મિત્ર પણ હતા અમે સાંભળ્યું હતું કે મુંબઈમાં અં!ડરવર્ડ છે એવામાં ડરના માર્યા મેં પૈસા અ!ન્ડરવિયરમાં છુપાવી લીધા હતા લોકો ઘણું કહે છે મુંબઈ આવ્યો એટલે ગરીબ હતો સ્ટેશન પર સૂતો હતો હું જણાવવા માંગીશ એવું નથી હોતું પોલીસ વાળા ડંડો મારીને ભગાવે છે આદમીને વિચારવાનો મોકો પણ નથી મળતો.
હું અને મારા મિત્રો દાદરા સ્ટેશન પર ઉતર્યા રાતના સાડા અગિયાર વાગે પછી ત્યાંથી અમે મિત્રના સબંધીને ત્યાં ગયા એમણે મને પૂછ્યું કે નાસ્તો કરશો મેં કહ્યું હા ત્યારે પૌવા આપી દીધા એ પૌવા જોઈને હું વિચારમાં પડી ગયો હતો મને લાગત હતું કે તેની સાથે કંઈ બીજું પણ મળશે કારણકે મેં આવા ખાલી પૌવા જિંદગીમાં ક્યારેય નતા કાધા.
કપિલ શર્માને મુંબઈ જવા પર સૌથી વધુ ખુશી એમના પિતાને હતી તેના પર કપિલે કહ્યું જયારે હું મુંબઈથી ઘરે પાછો ગયો ત્યારે સૌથી વધુ ખુશી મારા પિતાને હતી મુંબઈથી આવ્યા પછી લોકો મને મેણાં મારતા હતા એ સાંજે મિત્રોને બોલાવીને પિતાએ પાર્ટી કરાવી એ છેલ્લી અને આખરી પિતા સાથે અમારી પાર્ટી હતી.