બૉલીવુડ અભિનેતા સૈફઅલી ખાનની પુત્રી સારા અલીખાન અત્યારે તેની આવનારી ફિલ્મ અંતરંગીમાંના પ્રમોશનમાં વ્યસ્ત છે અતંરગી ફિલ્મ અત્યારે બહુ ચર્ચામાં છે ફિલ્મ રિલીઝ થાય એ પહેલા સારા અલીખાને ઉજ્જેન નગરીમાં મહાકાલ ના દર્શન કરવા પહોંચી હતી જણાવી દઈએ સારા અલી ખાન ધાર્મિક પ્રવૃત્તિ કરતી અભિનેત્રી છે.
ઘણીવાર મંદિરોમાં માથું ટેકવા જતી હોય છે હમણાં જાનવી કપૂર સાથે કેટલીક તસ્વીર સામે આવી જેમાં બંને ઉજ્જેનમાં બાબા મહાકાલની નગરીમાં કેદારનાથમાં જોવા મળ્યા ઉજ્જેન નગરીની તસ્વીર સારા અલી ખાનની સોસીયલ મીડિયામાં અત્યારે વાઇરલ થઈ રહી છે સારાએ આ દરમિયાન ઘણી તસ્વીર ખીંચાવી હતી.
આ દરમિયાન સારા અલી ખાનના ગળામાં બાબા મહાકાલની નગરીની બાબાની માળા અને તેના માથા પર ચંદન પણ જોવા મળી હતી સારા અલી ખાન મંદિરોમાં ખૂબ જ સાદા લુકમાં જોવા મળી હતી આ દરમિયાન તે સલવાર સૂટમાં બાબાના શહેરમાં પહોંચી હતી આ તસવીરો સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે.
સારા અલી ખાને મહાકાલ મંદિરની બહાર ઉભા રહીને આ ફોટા લીધાછે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે હાલમાં જ એક્ટર અક્ષય કુમાર પણ બાબા મહાકાલની નગરી પહોંચ્યો હતો તેની સાથે પંકજ ત્રિપાઠી પણ જોવા મળ્યા હતા કલાકર તેની ફિલ્મો પહેલાં ભગવાનના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલતા નથી.