સોશિયલ મીડિયા ઉપર દેશભરમાંથી ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે તેના વચ્ચે તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવાન બે કિન્નરો નાચીને વિડીયો બનાવી રહ્યા હોય છે તેના વચ્ચે તે જાય ને કિન્નરોને હેરાન કરે છે અને એમની મજાક બનાવેછે એ લોકોને દબાણ કરે છે પોતાની સાથે.
વિડીયો બનાવવા માટે અને સાડીની ખેંચીને છેડતી નું પ્રયત્ન કરે છે ત્યારે એ સમયે કિન્નરો આ ભાઈને પોતાનાથી દૂર જવા માટે કહે છે પરંતુ આ ભાઈ માનતો નથી અને છેડતી કરી રાખે છે તેના વચ્ચે અચાનક જ એક બીજો ભાઈએ આવીને કિન્નરોને સમર્થન કરીને આ ભાઈને ખુબ માર મારે છે.
અને કહે છેકે તું આ લાચાર કિન્નરોને કેમ હેરાન કરે છે ત્યારે વિડીયો બનાવો છેને ચલ નાચ એમ કહીને મારે છે અને કિન્નરોને સમર્થન કરીને હવે કદાપી હેરાન નહીં કરવું એમ કહી માફી મંગાવે છે સાથે નાચ બસંતી નાચ એમ કહીને જે યુવક આ કિન્નરોની હેરાન કરતો હતો એને તાળીઓ પાડીને.
નાચવા માટે મજબૂર કરે છે પેલા ભાઈને પોતાની ભૂલ સમજાય છે અને હવે પછી આવું નહીં કરું એવું પણ બોલે છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ વિડીયો આ થયો છે મિત્રો કિન્નરો પણ માણસ છે એમને પણ ખુલીને જીવવાનો હકછે આ વીડિયોમાં માત્ર સ્ત્રીઓને નહીં પરંતુ કિન્નરોને પણ ઈજ્જત આપો એમ જણાવ્યું છે.