તાજેતરમાં રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ સીઝન 13 વિવાદોમાં જોવા મળ્યો છે યુઝરો આ શોને બોયકોટ કરી રહ્યા છે અરુણાચલ પ્રદેશના સિગંર અને સંગીતકાર રીટો રીબાને આ શોમા ખુબ સારો દેખાવ અને ઉચ્ચતમ પ્રદશન કરવા છતાં પણ શો માંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેના કારણે દર્શકોમાં.
ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે રહ્યા છે જેનાથી હવે એક યુઝરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ઈન્ડિયન આઈડલ શોનો પર્દાફાશ કરવામાં આવ્યોછે આ વ્યક્તિએ વીડિયો દ્વારા જણાવ્યું છે કે ઈન્ડિયન આઈડલ જેવા મોટા સિંગિંગ રિયાલિટી શોમાં સિલેક્ટ થવા માટે શું કરવું પડે છે.
એક પોતાના કોમેડી અને આગવા અંદાજ માં વિડીઓને આ શોના જજ સાથે મિક્સ કરી ને એવા ઢબે રજુ કર્યો હતો કે જેમાં ટેલેન્ટ હોવા છતાં પણ જેને આ શોમાં ગેટ આઉટ કહેવામાં આવે છે અને ભલે અવાજમાં દમ ના હોય પણ પોતાની ગરીબાઈ અને મજબુરી ની કહાની જો સભંડાવો તો તમને સ્થાન મળી જાય છે.
એવું દેખાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો આ વિડીઓ ઈન્સ્ટ્રાગ્રામ પર જેમ્સ લિવાગં નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો રીતો રીબા ના સમર્થનમાં પોસ્ટ કરેલા આ વિડીયોમાં એ વાતનો ગુસ્સો હતો કે રીટો રીબાએ ઈન્ડિયન આઈડોલ માં ખુબ સરસ ઓડિશન આપ્યું હતું તેમ છતાં.
શોના જજ હિમેશ રેશમિયા નેહા કક્કર અને વિશાલ દદલાનીએ ટોપ 15માં રીટો રીબાની પસંદગી કરી ન હતી આ કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ રિતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે કેટલાક યુઝર્સે શોને બોયકોટ કરવાની ચિમકી ઉચ્ચારી છે યુઝર જેમ્સના આ વિડીઓને રીટો રીબો એ.
પણ આભાર વ્યક્ત કરતા પોસ્ટ કરતા જણાવ્યું હતું કે ભાઈ તુમ સહી હો ચાહકો સહીત રીટો રીબોને નાગાલેન્ડ ના મંત્રી તેમજન ઈમના એ પણ સપોર્ટ કર્યો હતો સોસીયલ મિડીયા પર આ શો ને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.