બોલીવુડની બેબી ડોલ પોતાંજ રિસેપશનમાં પોતાના જ પુત્ર સાથે જબરજસ્ત નાચતા જોવા મળી અરે મિત્રો આપણે કોઈ બીજાની વાત નહીં કરી રહ્યા પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ બેબી ડોલ ગીતથી લોકપ્રિય થયેલ કનિકા કપૂરની કનિકા કપૂરે 20 મેના રોજ લંડનમાં બિઝનેસમેન ગૌતમ સાથે બીજા લગ્ન કર્યા છે.
કનિક કપૂરના આ બીજા લગ્ન છે કનિકાએ પહેલા લગ્નથી 10 વર્ષ વર્ષ પહેલા 2012માં છૂટાછેડા લીધા હતા જયારે હવે કનિકાએ હવે બોયફ્રેન્ડ ગૌતમ સાથે લગ્નના ફેરા ફર્યા જણાવી દઈએ લગ્ન પર કનિકાની ફોટો તો વાયરલ થઈ જ રહી છે પરંતુ તેના સાથે સાથે વાયરલ થઈ રહી છે કનિકા કપૂરના પોતાના રીશેપ્શનનો.
વિડીઓમાં જેમાં કનિકાના પૂર્વ પતિથી થયેલ પુત્ર સાથે ડાન્સ કરી રહી છે પુત્ર યુવરાજ અને સિંગર કનિકા કપૂરની બોન્ડિંગ જોઈને રીશેપ્શન પાર્ટીમાં દરેક ખુશ હતા એટલું જ નહીં દરેકને કનિકાના પુત્રો પર ગૌરવ પણ થયું અહીં કનિકાના પુત્ર યુવરાજ કનિકાના લગ્ન ધામધુમથી કરાવતા જોવા મળ્યા મિત્રો આ મામલે તમે શું કહેશો.