Cli

સલમાનની સુપરહિટ ફિલ્મો જુડવા અને બંધનની અભિનેત્રી રંભા અત્યારે દેખાય છે આવી જોઈને ઉડી જશે હોશ…

Bollywood/Entertainment

કહેવાય છેકે બોલીવુડમાં મેન અભિનેતા ક્યારે ઘરડા થતા નથી ફક્ત અભિનેત્રીઓ ઘરડી થાય છે અહીં જણાવશું કે 90ના દસકાની જાણીતી અભિનેત્રીઓ જેઓ એ સમયે ખુબજ પસંદ કરવામાં આવતી હતી પરંતુ આજે ઈન્ડસ્ટ્રીઝથી ગાયબ છે એમની સાથે જે હીરોએ કામ કર્યું હતુ તે આટલી ઉંમરે આજે પણ સુપરસ્ટાર છે.

90ના દસકામાં એક અભિનેત્રીને ખુબજ પસંદ કરવામાં આવતી હતી તે સાઉથની પણ મોટી અભિનેત્રી હતી આપણે વાત કરી રહ્યા છીએ રંભાની જેમણે જુડવા ઘરવાલી બહારવાલી બેટી નંબર વન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે રંભાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખુબજ લોકપ્રિયતા મળી હતી.

રંભાએ તે સમયના દિગ્ગ્જ અભિનેતાઓ સાથે કામ કર્યું હતું એ તમામ ફિલ્મો હિટ રહી ફિલ્મનું બોક્સઓફિસ કલેક્શન પણ ખુબજ સારું રહેતું હતું પરંતુ રંભાના લગ્ન થયા રંભા લંડન સીફ્ટ થઈ ગઈ ત્યારે ઈન્ડસ્ટ્રીઝમાંથી અચાનક ગાયબ થઈ ગઈ અત્યારે સોસીયલ મીડિયામાં રંભાની કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે.

આ તસ્વીર જોઈને લાગતું નથી કે રંભા એજ છે જેમણે એક સમયે ઇન્ડસ્ટ્રીઝ હલાવી દીધી હતી રંભા અત્યારે પોતાની ફેમિલી સાથે વ્યસ્ત છે એમના ત્રણ બાળકો છે તેમાંથી બે પુત્રી અને એક પુત્ર છે તેઓ અત્યારે ભલે બોલીવુડમાં એકટીવ નથી પરંતુ ઇન્ડસ્ટ્રીઝની તમામ ખબરો એમને હોય છે રંભા અત્યારે સોસીયલ મીડિયામાં પણ ખુબજ એકટીવ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *