Cli
માં ની અંતિમ ઈચ્છા પુરી કરવા દીકરી એ આઇસીયુ માં જ કરી લીધા લગ્ન, પરંતુ 2 કલાક બાદ....

માં ની અંતિમ ઈચ્છા પુરી કરવા દીકરી એ આઇસીયુ માં જ કરી લીધા લગ્ન, પરંતુ 2 કલાક બાદ….

Ajab-Gajab Breaking

ઘણી ફિલ્મોમાં આપણે જોયું છે કે હોસ્પિટલમાં લગ્ન કરાવવામાં આવે છે પરંતુ બિહાર ના ગયા જિલ્લામાં હકીકતમાં એક હોસ્પિટલમાં આઈસીયુ માં ભરતી એક મહીલાએ પોતાની દિકરીના લગ્ન હોસ્પિટલમાં કરાવ્યા બાદ પોતાના અંતિમ શ્વાસ લીધા સમગ્ર ઘટના અનુસાર ગયા જીલ્લા ના ગુરાઉ પ્રખંડ.

બાલી ગામ ના રહેવાશી લલન કુમાર ની પત્ની પુનમ કુમારી હદ્વય રોગ થી પીડીત હતી તેને અર્સ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ માં ભરતી કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી અને હોસ્પિટલમાં ડોક્ટરનું કહેવું એમ હતું કે તેની હાલત ગંભીર છે અને કોઈપણ સમયે અંતિમ શ્વાસ લઈ શકે છે.

પૂનમ કુમારીએ પોતાના પરિવારજનો ને પોતાના જીવતા જ પોતાની દિકરી ચાદંની કુમારી ના લગ્ન કરવાની વાત મુકી ચાદંની કુમારી ની સગાઈ 26 ડીસેમ્બર ના રોજ સુમિત ગૌરવ નામના યુવક સાથે થવાની નક્કી હતી પોતાની સગાઈ ના આગળના દિવશે જ પુનમ કુમારી ની આખરી ઇચ્છા હોવાથી.

દિકરી ચાદંની કુમારી અને સુમિત ગૌરવ ના લગ્ન હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ ની બહાર દરવાજો ખોલીને કરવામાં આવ્યા અને પૂનમ કુમારીએ પુત્રી દીકરી અને જમાઈને આશીર્વાદ આપ્યા અને પોતાના અંતિમ શ્વાસ લીધા દીકરી ચાંદનીના લગ્ન ના માત્ર બે કલાકમાં માતા પૂનમ કુમારીનું દેહાંત થઈ જતા પરિવાર રડવા લાગ્યો દીકરી.

ચાંદની ના ચહેરા પર લગ્નની ખુશી નહીં પણ મો!તનો માતમ છવાઈ ગયો દિકરી ચાદંનીએ જણાવ્યું હતું કે તેની માતા મગધ મેડીકલ કોલેજ હોસ્પિટલમાં એએનેમ ના પદ હતી અને કો!રોના કાળના સમય થી તે બિમાર હતી કોરોના સમયથી તે હદ્વય તકલીફો થી પીડાતી હતી પોતાના અંતિમ શ્વાસ સાથે માતા એ દિકરીના લગ્ન જોયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *