Cli
દિકરાની બિમારી મટાડવા દિકરીને મારતી, માં ને બલી દેવાના સ્વપ્ન આવતાં, અંતે માંએ કરુણ અંજામ આપ્યો...

દિકરાની બિમારી મટાડવા દિકરીને મા!રતી, માં ને બલી દેવાના સ્વપ્ન આવતાં, અંતે માંએ કરુણ અંજામ આપ્યો…

Ajab-Gajab Breaking

શું કોઈ સગી માં અંધવિશ્વાસ થી પોતાના જ સંતાનને બીજા સંતાન માટે મો!તને ઘાટ ઉતારી શકે છે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે રાજસ્થાન ના બારા ના અનદા વિસ્તારમાંથી પોલીસે 6 નવેમ્બર ના રોજ પોતાની જ 13 વર્ષની દિકરી સંજના ને મો!તને ઘાટ ઉતારવા બદલ રેખા હાડા નામની એક મહીલાની ધડપકડ કરી સમગ્ર અહેવાલ.

અનુસાર રેખા હાડા નામની આ મહિલા પોતાના બે દિકરા એક દિકરી સાથે રહેતી હતી તેનો પતિ શિવરાજ સિંહ હાડા એક રીક્ષા ચાલક હતો આ દરમિયાન 5 નવેમ્બર ના રોજ મોટો દીકરો નાગેન્દ્ર જે 16 વર્ષનો હતો તે સ્કૂલે ચાલ્યો ગયો હતો પરંતુ દીકરી સંજના અને સિંઘમ ઘરે હતા આ દરમિયાન દીકરી સંજના ને નવડાવીને તેની માતા એ.

મો!તને ઘાટ ઉતારી આ સમયે સિંઘમ ખૂબ જ રાડો પાડી રહ્યો હતો જ્યારે આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા એ દરમિયાન સમગ્ર ઘટના જોઇ ચોંકી ગયા હતા રેખા એ પોતાની સગી દીકરીને નાહવાનું રૂમાલ ગળામાં વીટાડીને પતાવી દીધી હતી આ સમગ્ર ઘટના પર પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે રીક્ષા ચાલક શિવરાજ હાડા એ.

પોતાના પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે તેની પત્નીની માનસિક હાલત ખરાબ હતી અને તે અંધશ્રદ્ધા અને બ્રામક વાતો કરતી હતી જ્યારે શિવરાજની પત્ની રેખાને પૂછવામાં આવ્યું ત્યારે તેને પોલીસને જણાવ્યું હતું કે મને છેલ્લા ઘણા સમયથી ભૂત પ્રયત્ન સપનાઓ આવતા હતા અને તેઓ મારી પાસેથી મારી દીકરીની બલી માગતા હતા.

જો હું દીકરીની બલી આપી દઉં તો મારા નાના પુત્રનું આયુષ્ય લાંબુ થઈ જાય એના માટે મેં મારી દીકરીની બલી આપી પરંતુ શિવરાજના સ્ટેટમેન્ટ મુજબ તેની પત્નીની માનસિક હાલત ખરાબ હતી તેની સારવાર પણ ચાલતી હતી આ દરમિયાન તેને આ કૃત્ય કર્યું હતું પોલીસે તપાસ હાથ ધરીને રેખાની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *