Cli
કાશ્મીરી ફાઈલ ફિલ્મને લીધે કપીલ શર્મા ને બોયકોટ કરવા વાળાને કપીલે આપ્યો મુહતોડ જવાબ...

કાશ્મીરી ફાઈલ ફિલ્મને લીધે કપીલ શર્મા ને બોયકોટ કરવા વાળાને કપીલે આપ્યો મુહતોડ જવાબ…

Bollywood/Entertainment Breaking

કોમેડી ક્ષેત્રે કોમેડીયન કપિલ શર્મા ખુબ સફળ થયા છે કપિલ શર્મા કોમેડી સાથે ફિલ્મોમાં પણ અભિનય કરે છે તાજેતરમાં વિગેડો કરીને કપીલ શર્મા ની એક ફિલ્મ આવી રહીછે આ ફિલ્મને ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી છે બધી જગ્યાએ સારો રિસ્પોન્સ મળે છે તેઓ વર્લ્ડ ટૂરમાં નીકળ્યા છે પોતાની આ ફિલ્મને.

દેખાડવા માટે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ માં ઘણી બધી ફિલ્મોને બોયકોટ કરવામાં આવે છે તેના વચ્ચે ઘણા દર્શકોએ કપિલ શર્મા ની ફિલ્મ વિગેડો ને પણ બોયકોટ કરવાની ચીમકી આપી હતી કારણ એ હતું કે થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ધ કાશ્મીરી ફાઈલ નું પ્રમોશન કપિલ શર્મા ના શોમાં કરવાનું હતું પરંતુ કપિલ.

શર્માએ આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ના પાડી હતી આ ફિલ્મ સાથે હિન્દુ કાશ્મીરી પંડિતોની ભાવનાઓ અને લાગણીઓ સંકળાયેલી હતીએના કારણે લોકો કપિલ શર્માનો વિરોધ કરી રહ્યા હતા આ વચ્ચે કપિલ શર્મા ને મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે બધી જગ્યાએ ફિલ્મોને શા માટે બોયકોટ કરવામાં આવે છે તેના પર કપિલ શર્માએ જવાબ.

આપ્યો હતોકે જો મારી ફિલ્મ ના ચાલે તો મને કોઈ ફરક પડતો નથી મારો બિઝનેસ ચાલેછે આ બધુંતો હું સાઈડમાં કરું છું મારો ધંધો ચાલે છે અને હું આસાનીથી સારી જિંદગી જીવવું છું એમને જણાવ્યું હતું કે લોકોએ જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવવો હોય કે વિરોધ કરવો હોય તો છૂટ છે કારણકે એમનો શો કપીલ શર્મા ટેલીવીઝન પર નબંર વન પર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *