Cli

ટ્રોલરોથી કંટાળીને એક્ટરે બદલાવી દીધું પૂરું શરીર ખર્ચી દીધા 20 લાખ રૂપિયા…

Ajab-Gajab

રિયાલિટી ટીવી શો રિચ કિડ્સ ગો સ્કિન્ટથી આગવી ઓળખાણ બનાવર એક્ટર જોડી વેસ્ટર્નને ખુદથી એટલી નફરત થઈ ગઈ તે બધું બદલાવવા પર ઉતરી આવી પછી બોડી ટ્રાન્સફોર્મેશ પર લગભગ 20 લાખ રૂપિયા ખર્ચી દીધા જોડીએ આ બધું ટ્રોલરના કારણે કર્યું જેને ટ્રોલરોએ ખરાબ કોમેંટ કરીને ખુદને અંદરથી તોડી દીધી હતી.

અને હવે તેણીએ પોતાનામાં એટલો બદલાવ લાવ્યો છેકે હવે તેઓ પુરી રીતે સંતુષ્ટ છે જણાવી દઈએ જોડીને ટીવી શોમાં મળેલી લોકપ્રિયતાને જાળવી રાખવા માટે ગમે તે કરવા તૈયાર હતી પરંતુ તેના બાદ તેનું શરીર અને ચહેરો થોડો બદલાઈ ગયો હતો તેને લઈને ટ્રોલર તેને કોમેંટમાં ન કહેવાંનું કહીને ટ્રોલ કરતા હતા.

એટલે તેઓ અંદરથી તૂટી ગઈ અને તેણીએ સર્જરી કરવાનું વિચાર્યું તેણીએ શરીરની કેલટલીયે ભાગે સર્જરી કરવાઈ અને તેમાં 19 લાખ 86 હજાર ખર્ચો કરી દીધો જોડી કહે છેકે ટ્રોલરોની એટલી ગંદી કોમેંટ આવતી હતી કે મને સર્જરી કરાવવા માટે મજબુર કરી દીધી અને હવે એમનું મોઢું બંદ કરવા માટે હું તૈયાર છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *