Cli

કાલ સુધી જેને ગા!ળો આપતી હતી શિલ્પા શેટ્ટી એજ રાજ કુંદ્રાએ પત્નીના નામે કરોડોના પાંચ ફ્લેટ કરી દીધા…

Bollywood/Entertainment

રાજ કુન્દ્રાએ બે દિવસ પહેલાજ કરોડોની પ્રોપર્ટી પત્ની શિલ્પા શેટ્ટીના નામે કરી હતી આ પ્રોપર્ટી મુંબઈના જુહુમાં આવેલી છે પ્રોપર્ટીમાં પાંચ ફ્લેટ રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીના નામે કર્યા છે અહીં 300 મીટરે સમુદ્રની હવા પણ ખાઈ શકાય એ રીતે નજીકમાં આ ફ્લેટ આવેલા છે કંઈક આ પ્રકારની પ્રોપર્ટી શિલ્પાના નામે કરી છે.

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી મુંબઈના જુહુમાં કિનારા નામના બંગ્લોમાં રહે છે અહીં બંગ્લોમાં કેટલાય ફ્લોરછે જે ફ્લોર માંથી જે પહેલો ફ્લોર છે તેમાં પાંચ ફ્લેટ છે ત્યાં શિલ્પા પોતાના પરિવાર સાથે રહે છે એજ પાંચ ફ્લેટને હવે પત્ની શિલ્પા શેટ્ટીના નામે રાજ કુન્દ્રાએ કર્યા છે જેની કિંમત લગભગ કરોડોમાં છે.

શિલ્પા શેટ્ટીનો જે કિનારા બંગલો છે અંદાજે છ હજાર સ્કેવર ફિટમાં ફેલાયેલ છે અને જ્યાં આ શિલ્પાનો બંગલો છે ત્યાં એક ફ્લેટ હોવો પણ મોટી વાત કહી શકાય એવામાં શિલ્પા શેટ્ટીના પતિએ તેના નામે પાંચ ફ્લેટ કરી દીધા છે હવે અચાનક શિલ્પાના નામે ફ્લેટ કેમ કર્યા એ પણ વિચારવા જેવી બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *