Cli
ત્રણ દિગ્ગજ ખેલાડી જેમણે એમના જ મિત્ર ખેલાડી માટે પત્નીએ આપ્યો હતો દગો, જાણો લિસ્ટ...

ત્રણ દિગ્ગજ ખેલાડી જેમણે એમના જ મિત્ર ખેલાડી માટે પત્નીએ આપ્યો હતો દગો, જાણો લિસ્ટ…

Life Style Story

ક્રિકેટ જગતમાં ખેલાડીઓ જેટલા પોતાની રમતના કારણે ચર્ચામાં રહે છે અને મેદાન પર ખૂબ સારું પ્રદર્શન કરે છે એટલું જ લોકો એમને પર્સનલ જિંદગીને લઈને જાણવા ખૂબ આતુર રહે છે આજે એવા ત્રણ ખેલાડીઓ ની જિંદગી વિશે આપનો જણાવીશું કે જેમને પોતાની પત્ની એ સાથી ખેલાડી ના પ્રેમ ખાતર દગો આપ્યો છે.

આપણા લિસ્ટમાં પ્રથમ નંબરે છે શ્રીલંકન ક્રિકેટ ટીમના જાણીતા ભૂતપૂર્વ મહાન ઓપનર તિલકરત્ને દિલશાન જેમને પોતાની બેટીગં થી ક્રિકેટના મેદાન પર એક અલગ છાપ છોડી ને સફળ બન્યા હતા તેમની પોતાની કારકિર્દી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા અને અનેક રેકોર્ડ તોડ્યા પણ હતા પરંતુ તેની.

સાથે દિલશાન તેની પર્સનલ જિંદગીને લીધે પણ ચર્ચામાં રહ્યા હતા દિલશાને નિલંગા વિથાંગે સાથે લગ્ન કર્યા હતા પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તેની પત્નીએ તેને છોડી દીધો અને તેના પોતાના ખાસ મિત્ર ઉપુલ થરંગા સાથે લગ્ન કર્યા મેદાન પર ઘણા વર્ષો સુધી આ બંને ખેલાડીઓની જોડીએ.

શ્રીલંકાની ટીમ માટે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી પરંતુ આજે તેમની પોતાની પત્ની એમને છોડીને ઉપુલ થંરગાની બાંહો માં ચાલી ગઈ છે લીસ્ટમાં બીજા નંબરે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટલી જેમને પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે માત્ર.

બોલિંગમાં જ નહીં પરંતુ બેટિંગમાં પણ બ્રેટલી એ હાહાકાર મચાવ્યો હતો આ સાથે તેમનુ નીજી જીવન ઘણા વિવાદોથી ઘેરાયેલું હતું તેમને પત્નીએ તેને રગ્બી પ્લેયર માટે છેતર્યો હતો બ્રેટલીની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા કારણ કે તેઓ ક્રિકેટ રમવામાં ખૂબ વ્યસ્ત હતો જેના કારણે તે તેને સમય આપી.

નહોતો શકતો આ કારણો થી તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા હતા અને રગ્બી પ્લેયર સાથે પ્રેમલીલા રચાવી હતી લિસ્ટ માં ત્રીજા નંબરે છે ભારતના ખેલાડી દિનેશ કાર્તિક ક્રિકેટ ની દુનિયાના ઈતિહાસમાં જ્યારે પણ કોઈ ખેલાડી પોતાની પત્ની સાથે દગો કરે છે ત્યારે તે યાદીમાં દિનેશ કાર્તિકનું નામ સૌથી પહેલા આવે છે મુરલી વિજયના કારણે.

દિનેશ કાર્તિકને તેની પત્ની નિકિતા વણઝારા એ દગો આપ્યો હતો નિકિતાનું તેના પતિ દિનેશ કાર્તિક ના મિત્ર મુરલી વિજય સાથે અફેર ચાલી રહ્યું હતું પરંતુ આ વાતની જાણ દિનેશ કાર્તિક ને ત્યારે થઈ જ્યારે નિકીતા પ્રેગ્નન્ટ થઈ અને જણાવ્યું કે આ બાળક મુરલી વિજય નું છે જ્યારે મુરલી વિજય અને નિકિતાનું સત્ય દિનેશ કાર્તિકની સામે આવ્યું તો તેણે.

પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા આ પછી તેની પત્નીએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતા હાલમાં દિનેશ કાર્તિકે પણ સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા છે અને દિનેશ કાર્તિક હવે તેના લગ્ન જીવનથી ખૂબ જ ખુશ છે વાચક મિત્રો આપને કયા ખેલાડીની જીદંગી માં વધારે ઘા દેખાયા એ જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *