પંજાબી સિંગર સીધુ મોસેવાલાના નિધનની 2022ની સૌથી ચોકાવનાર ખબર છે 29 મેંના રોજ પંજાબી ઈન્ડસ્ટ્રીઝમાં એક સિતારો કાયમ માટે દુનિયા છોડી ચાલ્યો ગયો આજે એક માંએ પોતાના 28 વર્ષના જવાન પુત્રને અલવિદા કર્યું પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા ને મંગળવારે હજારો સંખ્યાની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
સીધુ મુસેવાલાના પિતાએ લોકોની ભીડ હતી ત્યારે પુત્રના સન્માન માટે પાઘડી ઉતારી દીધી હતી અહીં સિંધુની અંતિમક્રિયામાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ જામી હતી સીધુના પિતા અને માંએ રડતા કકળતા પુત્રને અંતિમ વિદાઈ આપી હતી સિંધુની માં અંતિમ વિદાઈ વખતે પુત્રનો ચહેરો વારંવાર જોતી રહી જયારે સિંધુના સમર્થકોનો.
પોલીસ સામે રોષ પણ જોવા મળ્યો સિધુના મૃતદેહને મંગળવારે માનસાના સિવિલ હોસ્પિટલમાંથી ઘરે લઈ જવામાં આવ્યો હતો તેના પહેલા પોતાના પુત્ર સિંધુને પિતા બલકૌર સિંહે હોસ્પિટલમાં પાઘડી પણ પહેરાવી હતી અંતિમ યાત્રામાં સિંધુના દર્શન કરવા લોકોની ભીડ જામી હતી જયા સિંધુને જોઈને લોકોના આંખમાથી આંશુ નીકળી ગયા હતા.