Cli

આ નાની માસુમ દેખાતી બાળકી છે અત્યારની ટોપર અભિનેત્રી ! ચેલેન્જ છે ઓળખી બતાવો…

Bollywood/Entertainment

બોલીવુડના સિતારાઓ ભારત દેશની સાથે સાતે પુરી દુનિયામાં જાય તો લોકોની ભીડ જામી જાય છે જયારે લોકો એમની સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા માટે લાઈનો લગાવતા હોય છે એટલુંજ નહીં ફેન્સ પોતાના હીરો વિષે બધું જાણવા માંગતા હોય છે જેમાં કોઈ ફિલ્મ હોય કે કોની સાથે અફેર ચાલે એ પણ સર્ચ કરતા હોય છે સાથે સાથે ફેન્સ પોતાના હીરોની બચપનની માહિતી અથવા ફોટા જોવા સર્ચ કરત હોય છે એવી જ રીતે તમને ઉપર જે ફોટો બતાવી રહ્યા છીએ તે એક અત્યારની સુપરસ્ટારનો છે.

ફોટામાં માસુમ દેખાઈ રહી અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ બોલીવુડની સુપર સ્ટાર આલિયા ભટ્ટ છે હા મિત્રો એકદમ સાચું છે અહીં આ બચપન ફોટો કોઈ નથી ઓળખી રહ્યું કે આ બચપની આલિયા ભટ્ટ છે આ ફોટો જયારે આલિયા બે ત્રણ વર્ષની હતી ત્યારનો ફોટો છે જેમ જેમ સમય જતો ગયો એમ એમ આ નાની બાળકી પરિવારનું નામ રોશન કરતી ગયા અને અત્યારે બૉલીવુડ માં સારી એવી માર્કેટ છે અત્યારે બધા પ્રોડક્સન આલિયા સાથે કામ કરવા માંગે છે.

આલિયાનું બોલીવુડમાં માર્કેટ હોવાનું કારણ એની ખુબસુરતી અને દમદાર અભિનય છે આલિયા જયારે પહેલી ફિલ્મમાં કામ કર્યું ત્યારથી હર કોઈના દિલમાં જગ્યા બનાવી હતી જે અત્યારે બોલીવુડની ટોપર અભિનેત્રી છે આલિયા અત્યારના દિવસોમાં રણવિર કપૂર બસાથે ડેટમાં છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરશે એવી અટકળો ચાલી રહી છે જયારે આલીયાએ હમણાં થોડા દિવસો પહેલાજ પોતાનો જન્મ દિવસ રાજસ્થાના મોટા રિસોર્ટમાં હોટેલમાં રણવીર સાથ ઉજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *