બોલીવુડ ફિલ્મ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક નુ આઠ માર્ચ ના રોજ દિલ્હી માં હ્દય રોગના હુમ!લાના કારણે નિધન થયું હતું આ મામલે હજુ પણ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે સતિશ કૌશીક ના મેનેજર સંતોષ રોય જેવો હંમેશા સતીશ કૌશિક ની સાથે રહેતા હતા તેમને આપેલા ઈ ટાઈમ્સ.
ઇન્ટરવ્યૂમાં સતીશ કૌશિક ના આખરી પળો વિશે થી વાતચીત કરી હતી તેમને આ મામલે જણાવ્યું હતું કે સતીશ કૌશિક અને મેનેજર સંતોષ રોય દિલ્હી ફાર્મહાઉસમાં પાર્ટી બાદ સાડા આઠ વાગે જમી ને સુતા હતા વહેલી સવારે મુંબઈ જવાનું હોવાથી સતીશ કૌશિક અને સંતોષ રોય બાજુ બાજુની.
રુમમાં સુતા હતા રાત્રે 11 વાગે સતીશ કૌશિક એ સંતોષ રોયને પોતાની રુમમાં બોલાવી કાગઝ 2 જોવાની ઈચ્છા વ્યક્ત કરી વાઇફાઇ પાસવર્ડ સેટ કરવાનું કહ્યું છે ફિલ્મ તેમને ડીરેક્ટ કરી હતી ત્યારબાદ રાત્રીના બાર વાગે ફરી સતીશ કૌશિકે બુમો પાડીને સંતોષ રોય ને બોલાવીને જણાવ્યું કે તેમને.
શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે મેનેજર સંતોષ રોય તેમના હોસ્પિટલમાં પહોંચાડવા ગાડીમાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો અને તેઓ એમ જણાવવા લાગ્યા કે હું મરવા માગતો નથી હું મારી દીકરી.
વંશીકા માટે જીવવા માગું છું મને એવું લાગે છે કે હું હવે નહિ બચી શકું મારા ગયા બાદ મારી પત્ની શશી અને મારી દીકરી વંશીકાનું ધ્યાન રાખજો એમ જણાવી તેમને વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું આ દરમિયાન સંતોષ રોયે અનુપમ ખેર ને પણ કોલ કર્યો હતો પરંતુ તેમને કોલ રીસીવ ના કર્યો.
સતીશ કૌશિકે મેનેજરને કાયમ કહેતા ભવિષ્યમાં મને કાંઈ પણ થાય તો સૌ પહેલા અનુપમ ખેર અને અનિલ કપૂરને કોલ કરવો. જેના કારણે મેનેજર એ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રાત્રીના સમયે અનુકૂળ ક્યારે કોલ રીસીવ ના કરતા તેઓ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ.
સતીશ કૌશિકે અંતિમ શ્વાસ ગાડીમાં લીધા હતા સંતોષને એમ લાગી રહ્યું હતું કે સતીશ કૌશિક હંમેશા ની જેમ તેમના ખંભે માથું રાખીન સૂઈ રહ્યા છે પરંતુ હકીકતમાં તેઓ ચાલ્યા ગયા હતા તેમને રસ્તામાં જ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું હોસ્પિટલમાં પહોંચ્યા બાદ મેનેજર સંતોષે તેમના પરિવારજનોને જાણ કરી હતી.
ત્યારબાદ સતિષ કૌશિકની બહેન અને તેમની પત્ની શશી કૌશિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા સતીશ કૌશિક પોતાની દીકરી વંશિકાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ પોતાની દીકરીનો ધામધૂમથી લગ્ન કરાવવા માગતા હતા તેમની ઈચ્છા એવી હતી કે તેમની દીકરી માટે તેઓ જીવે અને તેમના આખરી શબ્દ એ હતા કે મારે મારી દીકરી વંશીકા માટે જીવવું છે.
મારે મ રવું નથી પરંતુ મૃત્યુને કોઈ રોકી શકતું નથી અને સતીશ કૌશિકે ગાડીમાં જ અંતિમ શ્વાસ લીધા હતા મિડીયા રિપોર્ટ અનુસાર સતીશ કૌશિક ને અસ્થમા હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી તકલીફો હતી તેમનું અવસાન હદ્વય રોગના હુમ!લાના કારણે થયું હતું પરંતુ હજુ સુધી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.