Cli
આ જોડીએ ભારત ચીનની દુશ્મનાવટ ભુલાવી દીધી, ચીની યુવતીને શીખવતો હતો યોગા અને,ખૂબ જ રસપ્રદ લવ સ્ટોરી...

આ જોડીએ ભારત ચીનની દુશ્મનાવટ ભુલાવી દીધી, ચીની યુવતીને શીખવતો હતો યોગા અને,ખૂબ જ રસપ્રદ લવ સ્ટોરી…

Breaking

ભારત દેશ અને ચીન વચ્ચે છેલ્લા ઘણા બધા વર્ષોથી જમીન વિવાદ વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી છે ચીન અને ભારત વચ્ચે ના સંબંધો ખુબ બગડી રહ્યા છે વેપાર એક બીજા દેશો એ બંધ કરી દિધો છે અવારનવાર ચીન અને ભારત વચ્ચે બોર્ડર પર વિવાદ જોવા મળે છે અને ચીનની બોર્ડર હંમેશા તંગદીલી થી

ભરપુર જોવા મળે છે ભારત સરકારે ચીની એપ પણ પ્રતિબંધ લગાડી ચીન ને ફટકો આપી દિધો છે એ વચ્ચે ચીની ને પટાવી આપણો ભારતીય યુવક મોજ માણી રહ્યો છે પ્રેમ ને કોઈ જાત પાત રંગ રુમ કે દેશના સિમાડા નથી નડતા એ આ યુગલે સાબીત કરી બતાવ્યું સમગ્ર ઘટના અનુસાર છત્તીસગઢના.

ધમતરી જિલ્લા નો રહેવાસી લોકેશ કુમાર નોકરીની શોધમા દિલ્હીમાં આવ્યો હતો ભારતીય ઈન્સ્ટીટ્યુડ માં યોગા ટીચર ની ખાલી જગ્યા પર તેને નોકરી મળી રહી લોકેશ ચીની યુવતીઓ ને યોગા શિખવતો હતો આ દરમિયાન લોકેશ અને ચીની યુવતી હાઉ જોગા વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા.

તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા બંનેની મુલાકાતો વધવા લાગી અને એક સમય એવો પણ આવ્યો કે બંને એકબીજાથી નારાજ થઈ ગયા અને દૂર પણ થઈ ગયા પરંતુ સાલ 2019 માં બંને એકબીજાને ફરી મળ્યા અને તેમને એકબીજાથી લગ્ન કરી એકબીજાને જીવનસાથી તરીકે પસંદ.

કરી લીધા લગ્ન બાદ ચીની હિન્દી પતિ પત્ની બન્યા અને એકબીજાથી તેઓ બંને ખુશ છે અને તેઓ ની એક દીકરી પણ છે તેનું નામ રુસીયા રાખેલું છે હાલ લોકેશ અને હાઉ જોંગા ચીનના બિજીગં શહેરમાં રહે છે તેઓ પોતાના સુખી લગ્ન જીવન માં ખુબ જ ખુશ છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *