બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાન 4 વર્ષ બાદ મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે એમણે હાલમાં પઠાણ ફિલ્મનું ટ્રેલનું રિલીઝ કર્યું છે હવે પુરી ફિલ્મના શૂટિંગ માટે તેઓ સ્પેન જવા નીકળ્યા છે એવામાં એમને શુક્રવારે 4 માર્ચે મુંબઈના એરપોર્ટ પર જોવા મળ્યા હતા જેના કેટલાય ફોટો અને વિડિઓ વાઇરલ થઈ રહ્યા છે.
એવોજ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં શાહરુખ પોતાના ડ્રાયવરને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે સ્પેન જતા પહેલા શાહરૂખને મીડિયાએ ઘેરી લીધા હતા જયારે શાહરુખ ગેટની અંદર જઈ રહ્યા હતા ત્યારે શાહરૂખે એમના ડ્રાયવરને હાથ મિલાવ્યો અને પછી એમને ગળે લગાવ્યા અહીં તેઓ મીડિયાને પોઝ.
આપવા રોકાયા ન હતા અહીં તેના બાદ શાહરુખ આગમન ગેટ પર પહોંચ્યા હતા ત્યાં એક જવાને શાહરૂખને હાથ બતાવી સ્માઈલ આપી હતી ત્યારે શાહરૂખે બે હાથ જોડી અને માથું નમાવીને નમસ્કાર કર્યા હતા અહીં શાહરૂખ પોતાની આદરતા અને સારો સ્વભાવ જોવા મળ્યો શાહરૂખનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં.
આવતાજ વાઇરલ થઈ ગયો હતો અને શાહરૂખના ફેન્સ આ વિડિઓ જોઈને ખુશ થઈ ગયા હતા અહીં શાહરૂખના વિડિઓ પર ફેન્સ શાહરુખની પ્રશંસા કરી રહ્યા છે અહીં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું કિંગની એક જે રીતે ડ્રાયવરને ગળે લગાવ્યા એમનો સારો સ્વભાવ જોવા મળ્યો મિત્રો તમે શું કહેશો આ મામલે.