સિદ્ધાર્થ આનંદના નિર્દેશન માં બનેલી ફિલ્મ પઠાન માં શાહરુખ ખાને દમદાર અભિનય થકી ફિલ્મ ને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત કરી છે પાચં વર્ષ બાદ શાહરુખ ખાન ની ધમાકેદાર વાપસી ફિલ્મ પઠાન થી જોવા મળી છે શરુઆત માં ફિલ્મ પઠાનના બેશરમ રંગ સોંગ પર દેશભરમાં વિરોધ જોવા મળ્યો હતો.
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પુતળાઓ પણ સળ!ગાવ્યા હતા ફિલ્મ ને બોયકોટ પણ કરવામાં આવી હતી એ છતાં ફિલ્મ પઠાન બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ફિલ્મ પઠાણનો ગજબનો ક્રેઝ જોવા મળ્યો હતો જે લોકો ફિલ્મ પઠાણનો વિરોધ કરી રહ્યા હતા.
તેઓના મોઢા પર એક તમાચો સાબિત થઈ હતી ફિલ્મ પઠાણની ચર્ચા મીડિયા અને સોશિયલ મીડિયામાં થઈ રહી છે પરંતુ આ વચ્ચે શાહરુખ ખાનને લઈને એક મોલવીએ એવું નિવેદન આપ્યું છે કે જે જાણીને વિવાદ સર્જાયો છે મોલવીનુ કહેવું છે કે શાહરુખ ખાન મુશલમાન નથી જાઓ એને ગો!ળી મારી દો.
ફિલ્મ પઠાણની સફળતા જોયા બાદ પણ ઘણા બધા લોકો ફિલ્મ પઠાણનો વિરોધ કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે મુંબઈના મોલવી ખલીલ ઉર રહેમાનનો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે શાહરુખ ખાન મુશલમાન નથી જાઓ અને તેને મા!રી નાખો.
સાથે મોલવી એ જણાવ્યું કે જો બજંરગ બળ અને વિશ્ર્વહિન્દુ પરીષદ જો સાચે જ ગંભીર છે તો એમને શાહરુખ ખાન ને મા!રી નાખવો જોઈએ માત્ર આટલે જ ના રોકાયા આગળ તેમને જણાવ્યું કે જો તેઓ સાચે જ બોલિવૂડ ના મેગા સ્ટાર નો વિરોધ કરવા માંગે છે તો તેના ઘેર જાય અને તેને ગો!ળી મારી દે સાથે તેમને જણાવ્યું કે ફિલ્મથી.
મુશલમાનો ને કોઈ લેવા દેવા નથી અને ના તો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુસ્લિમ છે તમે શાહરુખ ખાન સાથે જે કરવા માંગો છો તે કરો પરંતુ અમારા મોહમ્મદં પેગંબર આપત્તી જનક શબ્દો બોલો છો તો અમે તે સહન નહીં કરીએ આ મોલવી દ્વારા આપવામાં આવ્યું નિવેદન ખૂબ જ વાયરલ થયું છે લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.