Cli
મલાઈકા અરોડાની વર્કઆઉટ સમયે થઈ આ ભુલ, તો ફેન્સ બોલ્યા આતો મજા લેછે જીમ ટ્રેનર જોડે...

મલાઈકા અરોડાની વર્કઆઉટ સમયે થઈ આ ભુલ, તો ફેન્સ બોલ્યા આતો મજા લેછે જીમ ટ્રેનર જોડે…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા આ દિવસોમાં પોતાના જીમ વર્કઆઉટને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે તેઓ અવારનવાર હોટ અને ગ્લેમર લુક માં સ્પોટ થાય છે 45 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી પોતાના ફિગરના જોરે બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓને પાછળ પાછડ છોડે છે તાજેતરમાં જ પોતાના પ્રેમી અભિનેતા.

અર્જુન કપૂર સાથે એક ઇવેન્ટ મા પોતાના ગ્લેમર લુક સાથે દેખાઈ હતી 1 લાખ 19 હજારના ડ્રેસીસમાં તે મિડીયા પર છવાઈ હતી મલાઈકા પોતાના મોંઘા ડ્રેસીસ સેન્સ ને લીધે પણ ચર્ચામાં રહેછે આ વચ્ચે મલાઈકા અરોરા નો જીમ વર્કઆઉટ સમયનો એક વિડીઓ ખુબ વાઈરલ થયોછે આ વીડિયોમાં એવી હરકતો કરી રહી છેકે જેને.

જોતા ચાહકો ચોંકી ગયા હતા મલાઈકા પોતાના યોગા સલાહકાર સાથે એ ખુબ આશાની થી ફુલબોડી સ્ટેચ કરી રહીછે એ જોતાં યુઝરો ખુબ પ્રતિસાદ આપી રહ્યા છે યુઝરો કોમેન્ટ કરી રહ્યા હતા કે વિશ્વાસ નથી આવતો કે તમે 45 વર્ષના છો મલાઈકા ની સ્ટ્રેચિગં જોઈને બોલીવુડ અભિનેત્રીઓને પ્રેરણા લેવા કહી રહી રહ્યા હતા.

તો અમુક યુઝર ટ્રોલ કરતા પણ જણાયા હતા એક યુઝરે લખ્યું હતું કે મજા તો જીમ ટ્રેનર લઈ રહ્યો છે અરબાઝ ખાન અને અર્જુન કપુર તો બાજુ માં રહી ગયા આવી બધી કમેન્ટ પણ મલાઈકા ના લુક જોતા આવી હતી મલાઈકા પોતાની દરેક ફોટો વિડીઓને ઈન્સ્ટ્રાગ્રામ પર મુકે છે એનો હોટ ગ્લેમર લુક ચાહકોમાં છવાયેલો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *